________________
૨૬૫:
અવશ્ય પ્રદેશ રાજાને, તેણે કરવા ધારેલા કાર્યો કરતા, રક હત, અથવા દાનશાળા ખેલતા તે જરૂર રેત. પણ ત્રાષીએ રાજાને દાનશાળા ખોલવાની મના પણ નહોતી કરી, તેજ પ્રમાણે દાનશાળા ખોલતા રાજાને રેય પણ નહિ. આથી સાબીત થાય છે, કે પ્રદેશી રાજાની વર્તણુંક યોગ્ય હતી અને તે જૈન ધર્મને અનુકૂળ પણ હતી, આથી સ્પષ્ટ થાય છે કે તમારી માન્યતા જૈન ધર્મથી વિરૂદ્ધ છે.
જો તમારે સિદ્ધાંત, જૈનધર્મથી વિરૂદ્ધ ન હોત, તે તમે જે પ્રરૂપણ કરે છે, તે જૈનધર્મથી વિરૂદ્ધ ન હોત, અને તમે દયાદાનની નિંદા પણ ન કરત; કેમકે જૈન ધર્મમાં તે દયા અને દાન, એ બે તો, મુખ્યતાઓ રહેલા છે. એક કવિએ લખ્યું છે કે:
_વોરા | विश्नु भक्ति जैनी :दया, मुसलमान इकतार ए तीनो पामें एक घर, जब उतरे बेडा पार ॥१॥
પ૦-સૂયડાંગસૂત્રમાં લખ્યું છે, કે ધર્મને અર્થે જે હિંસા કરે છે, તે મનુષ્ય બુદ્ધિહીન અને અનાર્ય છે.
જેની–તમારૂં કથન બુદ્ધિ વિનાના અનાને લાગુ પડે છે, તે કથન જૈનેને લાગુ પડતું નથી. તમે એમ કહેશે, કે આ કથન જેનેને લાગુ પડે છે, તે તમારી દલીલ વજાતની માફક, તમારા ઉપરજ તુટી પડશે. જુઓ તમારા પૂજ્યના દર્શનાથે, તેમના સ્થાનકે તેરાપંથી ગૃહસ્થો આવે જાય છે, એ આવવા જવાના કાર્યમાં, છકાય જીવોની હિંસા થાય છે. તે છતાં પણ તમે, દર્શનને ધર્મરૂપ માને છે. વળી, તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com