________________
पाणय पारभाण माणे २ बहुहिं सील वय पचक्खाण पो सहववासेहि जाव विहरिस्सामिति कछु जामेव दिसमाउ भएतामेवदिसि पउिगए तत्तेण पणालि राया कल्लंपाउ जाव त्यस्सा जलं ते सेय विया पामोक्खाइ सत्तगामसस्साई चत्तारि भाए करेह एग भाग वलवाहणस्स दलवइ जाव कूडागार साल करेई तच्छणं बहुहिं पुरसेहि जाव उवक्ख डावेत्ता वहुण समण माहणाए जाव परिभायमाणे विहरई, રત્યાદ્ધિ સૂત્ર, એ અર્થ એ છે, કે : કે શી મુનિ આગળ પ્રદેશી રાજાએ એવી પ્રતિજ્ઞા કરી હતી, કે મારા રાજ્યમાં સાત હજાર ગામ છે. એના હું ચાર ભાગ પાડીશ. એમાંને એક ભાગ બળદો, હાથી, ઘોડા અને વાહનના નિર્વાહને માટે વાપરીશ, એક ભાગ ખજાના ખાતા માટે વાપરીશ, એક ભાગ રાણજી અને રાજકુમારના ખર્ચ માટે વાપરીશ, અને એક ભાગ દાનશાળાઓ બનાવવા માટે વાપરીશ. એ દાનશાળાઓમાંથી શ્રમણે, બ્રાહ્મણે ભિખારીએ વગેરેને અન્નકલ આદિ મળતા રહે, એવો પ્રબંધ કરીશ. આ પ્રમાણે પ્રદેશી રાજાએ દયાને અર્થે રાજ્યની આવકના ચાર ભાગ કરી, તેમને એક ભાગ હાથીઘોડાઓને માટે, અને એક ભાગ રાણું અને રાજપુત્રોને માટે વાપરવાનું નકકી કર્યું હતું. રાજ્યની દયાને અર્થે એકભાગ ખજાનામાં લઈ જવાનું નકકી કર્યું હતું અને ગરીબોની દયાને અર્થે ચોથા ભાગદાનશાળાઓને માટે નિર્માણ કર્યો હતો કે જેમાંથી ગરીબોને અન્નપાણું અને ખાદિમ સ્વાદિમ (મધુર પદાર્થો મળતા રહે. પ્રદેશી રાજાએ આ પ્રતિજ્ઞા ત્રાષિરાજ કેશીમુનિની સામે, તેમને સંબોધીને કરી હતી. જે ઉપર સૂત્રપાઠમાં જણાવ્યું છે; જે તમારા જેવજ અભિપ્રાય કેશીષીને હેત, તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com