________________
૨૬:
શહેરમાં તેરાપંથી ગૃહસ્થોએ પોતપોતાની જુદીજુદી વાવ, કુવા કે કુડે બંધાવ્યા છે. તે શું એ ગૃહસ્થની તમારા સંપ્રદાય ઉપરની શ્રદ્ધાને નાશ થઈ ગયો છે? અથવા તે શું વાવકુવા બનાવનારા એ તેરાપંથી શ્રાવકે મરણ પામ્યા પછી, એ તેમનાજ વાવ, કુવા ઈત્યાદિમાં દેડકા બની ગયા છે અને બાકી રહેલાંઓ શું હવે પછી દેડકાં બની જવાના છે? તમારા સિદ્ધાંત પ્રમાણે તે તમારા જે તેરાપંથી ગૃહસ્થ, વાવ, કુવા ઈત્યાદિ બંધાવ્યા છે તેઓ તમારી શ્રદ્ધામાંજ નથી રહ્યા કારણ કે તમારા સંપ્રદાયના ગૃહસ્થોએ, પિતાપિતાની કીતિને તથા સ્વાર્થને માટે કુવા ઈત્યાદિ બંધાવ્યા છે, એ કાંઈ તેમણે દયાને અર્થે બંધાવ્યા નથી! સાધુઓ અને મુનિ મહારાજે કેવળ સ્વાર્થને માટે આવા વાવ, તળાવ કે કુવા બાંધવાની તે કદી જ આજ્ઞા આપતા નથી.
પં૦-દાનશાળા, ધર્મશાળા, ગૌશાળા બનાવવામાં પાપ છે, પૂણ્ય નથી.
જે.-રાયપ્રણ સૂત્રમાં ઉલ્લેખ છે, કે જેનધમ પ્રદેશી રાજાએ દાનશાળા ખોલી હતી, કે જેમાં સાધુ, ભિખારીઓ, બ્રાહ્મણ વગેરેને માટે ખાવાપીવાને પુરતો બંદોબસ્ત રાખવામાં આવતું હતું. જેને લગતે સૂત્રપાઠ આ પ્રમાણે છે: अहण सेयं विया पामुक्खाई सत्तमामसहस्साई चत्तारि भागे करिस्सामि, एग भाग वलवाहणस्स दलइस्सामि, एग भाग कोठागारे छोस्सामि, एगं भाग अंतउर दलइस्सामि, एगण भाग महइ महालिय कुडागारसाल करिस्सामि, तत्थ ण वहुपुरिसेहिं दिणभत्त भत्त वयणेहिं विउल असण ४ उवक्खडावेत्ता वहुण' सयणमाहण भिकूखुयाण पंथिए पहि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com