________________
૨૫૯
અને માળા એ તમારાજ ઉદાહરણ પ્રમાણે અને એકજ જાતના ઠરતા નથી, તે જુદી જુદી જાતના ડરે છે. જો તમે સ્ત્રી માત્રને શ્રી માનીને તેને સમાન માના, તેા તેજ ન્યાયે બધાજ પ્રકારની દયા પણ એક સરખીજ છે. નાની ગાયના વધ કરી કે મેાટી ગાયના વધ કરી, પણ એ અને વધ, ગૈાવધ છે. અને સમાન પાપને આપનાસ છે. તેજ પ્રમાણે અધી દયા સમાન છે. સંગ્રહણી સન્નીપાતમાં ગૌદુધ વિષતુલ્ય છે. ઉદારવિકારમાં થારનું દુધ અમૃતતુલ્ય છે. કહા હવે તમારૂ દૂધ સંબંધી દ્રષ્ટાંત ક્યાં ટકી શકે છે ? હા ! તમારા આ દ્રષ્ટાંતને કોઇ ભીલ કે મુર્ખાઓ માની લે, તે તેને ભલે એવા દ્રષ્ટાંતાથી ચગાવ્યા કરે! તમે જેવા કુહેતુ મનમાં કલ્પીને આ પ્રશ્ન કર્યો છે, તેજ પ્રમાણે પ્રશ્નને અનુરૂપ મે ઉત્તર પણ આપ્યો છે.
૫૦—એક જૈન દયાને અર્થે શ્રુતરને મુઠી દાણા નાંખે, બીજો જૈન મુઠીના દાણાના એકેન્દ્રીય જીવાની દયા આણીને, એ દાણા ન ખાવા દેતા, ખુતરાને ઉડાવી મૂકે અને ત્રીજો જૈન, માત્ર ઉભા ઉભા જોયા કરે; અથવા એક જૈન ગાય વગેરે પશુઓની દયા લાવીને, તેમને પાણી પીવાને માટે છેાડી મૂકે. ખીજો જૈન, જલના વા અને પાણીમાંના માછલાં આદિની દયાથી ગાયોને પાણી પીવા ન દેતાં પાછા હાંકી કાઢે, ત્રીજો જૈન તટસ્થ ઉભા રહીને, જોયા કરે, તા આ મન્નેની અપેક્ષાએ જે જૈન તટસ્થ ઉભા રહીને જોયા કરે તેજ ખરેખરો યા કરનારા છે. બીજા અને દયા કરનારા કરતા નથી.
જે-જીએ: અનાજની મુઠ્ઠીમાં જે અન્નના દાણા છે, તેના જીવા એકેન્દ્રીય, અમન, અચેતન, અવીકાર્ય
અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com