________________
ક૨૫૮:
ન્યાયથી (પિતાનાજ) માંસનું ભજન કરાવવું ધર્મ અને પૂણ્ય છે, એ પણ સિદ્ધ થઈ ચુકયું છે. હવે વર્તમાન કાળમાં શું બને છે, તે
ઓ: દાકતરી દવાઓમાં મેટે ભાગે માંસ, માંસરસ કે ચરબી હોય છે. પણ છતાં દયાને અર્થે દાક્તરે, દરદીઓને એ દવાઓ પાય છે; અને વૈદિક હિંદુ, જૈનહિંદુઓ, મુસલમાન વગેરે બધી જ કેમે, એ દવાઓ પી રહ્યા છે. જે તમને પણ સિંહ વાઘાદિ ઉપર દયા આવે, તો તેમને દૂધ પાઓ, ગળખાંડનું પાણી પાઓ, શીરે કે ખીચડી ખવડાવે, એટલે બસ છે, તેને માસ ભક્ષણની જરૂર નથી. બીજું ઉદાહરણ જુઓ : ચાર ચોરી કરે છે. પરા માલ હરણ કરી લે છે અને તેથી પારકા જીવને પણ દુઃખ ઉપજાવે છે. પોતે પણ એ કર્મોથી દુઃખી થાય છે. આ કાર્યના બદલામાં રાજા તેને દંડ આપે છે અને કારાવાસ ભોગવવાનું ફરમાન કરે છે. આમ કરવામાં રાજાને હેતુ, એ હોય છે કે એ માણસ પુનઃ આવું કાર્ય ન કરે. આ રાજનીતિ છે અને તે ધર્મશાસ્ત્રને પણ અનુકુળ છે, પ્રતિકુળ નથી. રાજા ચારને શિક્ષા કરે છે. તેમાં હેતુ ચેરને સુધારવાનું હોય છે. તેથી એ શિક્ષામાં પણ રાજાની ચિર ઉપરની દયાજ કારણભૂત છે.
પ૦-આંકડાનું દૂધ (રસ), થોરનું દૂધ (રસ) અને ગાયનું દૂધ, (સત્વ) એ બધાંજ દુધ કહેવાય છે, પણ બધાંજ દુધ કોઈ એક સરખા નથી. તે જ પ્રમાણે બધીજ દયા પણ એક સરખી હોઈ શકે જ નહિ.
જે તમારી આ દલિલને ખરી માનીએ, તો સાધુ મોટી ઉંમરની સ્ત્રીને સ્પર્શ ન કરી શકે. પણ તે નાની સ્ત્રી અધાંત
બાળાને સ્પર્શ કરે, તે તેમાં કાંઈ દેષ નથી. કારણ કે સ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com