________________
રિપ૭૪
પડયું. તેને મનુષ્ય વાણું પ્રાપ્ત થઈ અને તે બ. હે રાજન ! મારે શત્રુ આપણી, મને મારીને ખાઈ જવાને માટે મારી પાછળ આવી રહ્યો છે. હે રાજન! મેં તારું શરણ લીધું છે. તે મારા ઉપર દયા કરીને, મારું રક્ષણ કરે. એટલામાં બાજ પણી રાજાની પાસે આવી પહોંચ્યું અને દીનતાથી તેને કહેવા લાગ્યું, કે હે રાજન ! કેટલા દિવસને ભૂખ્યો છું, મારો પ્રાણ જવાની અણી ઉપર છે. મારે ભક્ષ જે આ કબુતર, તમારે આશ્રયે આવીને પડયું છે તેને તમે મને સેપી દો અને મારા પ્રાણની રક્ષા કરો. રાજા મેઘર, બાજ કબુતરની આ સ્થિતિ જોઈ અને તેમની વાણી સાંભળી, રાજા વિચાર કરવા લાગ્યો, કે જે હું આ કબુતરને બાજના હાથમાં સેંપી દઈશ તો મારી દયાને નાશ થઈ જશે અને જો હું બાજને કબુતર નહિ આપીશ અને બાજ ભૂખથી વ્યાકુળ થઈને મરી જશે, તે પણ મારી દયાને નાશ થઈ જશે. આમવિચારી રાજાએ બાજ પક્ષીને કહ્યું, “હ બાજપક્ષી! આ કબુતરના બદલામાં કબુતરના વજન જેટલું માંસ મારા શરીરમાંથી લઈ લે અને તે ખાઈને તું તારા પ્રાણની રક્ષા કર. બાજપક્ષીએ એ વાત માન્ય રાખી. તેજ વખતે રાજાએ કાંટે મંગાવ્યું. કાંટામાં એક બાજુએ કબુતરને મૂક્યું અને બીજી બાજુએ મૂકવાને માટે પિતાની જાંગનું માંસ મેઘરથરાજ કાપવા લાગ્યા. એજ વખતે બાજ અને કબુતર બને પિતાના સાચા રૂપમાં ફેરવાઈ ગયા, અને તેમણે રાજાને હાથ પકડી લીધે. તેમણે કહ્યું, “હે રાજા! 'ઇન્દ્ર મહારાજે આપની દયાની જેવી પ્રસંશા કરી હતી. તેવીજ તમારી દયા કીર્તિવાન છે. તમને ધન્યવાદ હો!” એમ કહીને
તે બંને દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ચાલ્યા ગયા. આ સૂત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com