________________
તેને દૂર મૂકી દો છો. તમે માખીના જીવની રક્ષા કરી. હવે કહે, માખી એ અસંયતી જીવ ખરે કે નહિ? વળી જુઓ તેરાપંથી સાધુઓ પોતાના શરીરમાંની જુઓ એકઠી કરીને તે ગૃહસ્થ સ્ત્રી-પુરૂના શરીર ઉપર ગુપ્ત રીતે મૂકી દે છે, તથા તે જુઓને છાંયડે મૂકી દે છે. એ જ અસંયતી છે, પણ છતાં તમે તેની અંદગી ઈચ્છી અને તેને બચાવી લીધી. પાણીની જીવાતને તમે કુવામાં કે કાદવમાં નાંખી આવે છે એ છવાત પણ અસંતી છે. છતાં તમે તેની રક્ષા કરે છે. મુખના વાયુથી અસંયતી છે મરી જાય છે, તેની રક્ષાને માટે તે તેરાપંથી સાધુઓ નિરંતર મુહપત્તિ બાંધી રાખે, છે. જેનું વર્ણન તે હું આગળ કરી ચુક્યો છું. પણ હવે હુંજ તમને એ પ્રમ કરું છું, કે તમે તે અસંયતી છાની રક્ષા કરવાની ના પાડે છે અને છતાં ખુદ તમે પોતે પણ અસંયતી જેને બચાવે છે તે પછી કહે વારું, તમારૂંજ, સાધુપણું કેવી રીતે રહી શકે છે?
- પં–માંસ ભક્ષી મુસલમાને અને તત્સમ જાતિઓને તથા સિંહ વ્યાઘાદિ હિંસક પશુઓ જે ભૂખે મરતા હોય તે તેમને, માંસ ખવાડીને જીવાડવા એ ધર્મ નથી.
જેની–શું ભૂખે મરતાને ઉગારી લેવા માટે માંસ સિવાય અન્ય કોઈ ચીજ ખવાડવા ગ્ય છે જ નહિ? જુઓ દૂધ છે, શીરે છે; ઈત્યાદિ અનેક ખાદ્ય પદાર્થ છે. તે ખવાડીને એ સુધાર્તાના પ્રાણુની સંરક્ષા કરવી જોઈએ. તમે એમ કહો કે સિહ વ્યાઘાદિ કેવી રીતે માંસ વિના અન્ય પદાર્થો ખાઈ શકે? તે તમારે આ પ્રશ્ર મિસ્યા છે. જુઓ : પ્રાચીનકાળમાં દેશની રક્ષાને માટે તથા પ્રજાની રક્ષાને માટે સિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com