________________
દયા ધર્મ છે. મારું આ કથન જેનસૂત્રાનુસાર છે. તમારું કથન જેનશાસનથી વિરૂધ્ધ છે. કારણ કે તમારા કથનને કઈ સૂત્ર. પ્રમાણભૂત ઠરાવતું નથી, કે તમારા કથન સાથે કોઈ સૂત્રને કશે સંબંધ નથી. બીજું પ્રમાણ જુઓ: ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે કે નેમીનાથજી ભગવાને અસંયતિ ની દયા કરી હતી અને જીવેને છોડાવ્યા હતા. જેને સુત્રપાઠ આ પ્રમાણે છે: સોઈ સરસ રચાં વઘુપસિગારમાં વિક તે મહા ને સાબુ વહિ , એને ભાવાર્થ એ છે કે નેમીનાથ ભગવાને સારથીના મુખથીવાડામાં બાંધેલા ઘણાજીને વિનાશ થવાને છે, એ જાણ્યું હતું અને દયાને અર્થે જીવને બંધનથી છોડાવ્યા હતા, જેને બંધનથી છોડાવ્યા હતા, એ ઉક્તિ જણવવા માટે કહી એ પદસમુચ્ચય વાપરે છે. હા અર્થાત હિતાર્થે, જીવોના હિતાર્થે તેમને બંધનમાંથી છોડવવાનું કાર્ય ભગવાન નેમીનાથે કર્યું હતું. આજ ભાવ ઘોષિત કરવા સુત્રકારે સુત્રમાં નદી એ પાઠ રાખે છે. છેલ્લે ઉકાર પાદપૂર્તિ પૂર્ણ કરવાને અર્થ લખવામાં આવ્યો છે. લીખમજી પણ “અનુકંપાની રાસમાં નેમીનાથજીની દયાને સારી દયા માને છે. તે પછી તમે એમ શા માટે કહે છે કે અસંયતીને બચાવવામાં દયા ધર્મ નથી? અહીં પશુઓ, એ જીવદયાનું કારણ છે. નેમીનાથ ભગવાન દત્યા કરનાર કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, દ્વારકા નગરીને બાળી નાંખવાનું કાર્ય વિચારે. દ્વારકાને સળગાવી દેવાના કારણભૂત દિપાયણ રૂષી હતા. જે દ્વારકા નગરી બળી ગઈ હતી, તે કાર્યભૂત હતી. ત્રીજું ઉદાહરણ જુએ તમારા પાણીટા વાસણમાં માખી પડે છે, તે તમે એ માખીને કાર્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com