________________
વિના ભેળા લેકે તમારા કથનથી ભેળવાયા છે અને તેરાપંથી બની બેઠા છે! હજી વધુ પ્રમાણે જુએ: જાતાજી સુત્રમાં પ્રથમ અધ્યયનમાં એ ઉલ્લેખ છે, કે સસલો એ અસંયતી જીવ હતા. તેને દયાને અર્થે બચાવી લેવામાં આવ્યો હતે. ભગવાને પણ એ કાર્યમાં દયાજ ફરમાવી છે. એને સૂત્ર પાઠ જુએ “સ સત્તાં અજુ િસિ વાળणुकंपयाए भूयाणुकंपयाए जीवाणु कंपयाए सत्ताणुकंपयाए सेपाए अंतराचेव संधारिए णो चेव पंणिखित्ते. इत्यादि" એને અર્થ એ છે, કે હાથીએ જોયું કે સસલાએ તેના પગ નીચેની ભૂમિ ઉપર પ્રવેશ કર્યો છે આ જોઈને સસલાના પ્રાણભૂત સત્ય જીવની હાથીને દયા આવી; અને તેથી હાથીએ પિતાને પગ અદ્ધરજ રાખે, તેને નીચે મૂકયો નહિ. હવે કહે, સસલો એ અસંયતી જીવ ખરો કે નહિ? હાથીએ અસંતી જીવની દયા કરી, છતાં એ કાર્યમાં ભગવાને પણ દયા ફરમાવી છે; એવું સૂત્રમાં લખ્યું છે. ભીખમજીએ પણ હાથીની દયાને સારી દયા માની છે, તે પછી એનાજ શિષ્યો તમે અસંયતી જવાને બચાવવામાં પાપ છે, એમ કેમ કહે છે? હાથીએ
જન પ્રમાણને માંડલે રચ્યું હતું. તેણે એ માંડલો પિતાના સ્વાર્થને માટે રચ્યો હતે, દયાને અર્થે રચે ન હતો. અન્ય જીવે તે પિતાની મેળેજ માંડલામાં આવીને દાખલ થઈ ગયા હતા. હાથીની દયા ફક્ત સસલા ઉપરજ હતી. સત્રમાં પણ હાથીએ સસલા ઉપરજ દયા કરી હતી એમ લખ્યું છે. આથી સાબીત થાય છે, કે દયાને અર્થે અસંયતિ જીવ હે કિંવા સંયતી જીવ હો; પણ એ બધાને બચાવી લેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com