________________
પર:
જૈનસુયગાંગજી સૂત્રમાં લખ્યું છે, કે જૈન સાધુ પોતાનું સાધુત્વ છેડી દઈને, અસચતી એટલે ગૃહસ્થ બનવાની (અસંયમી જીવનની) ઇચ્છા કરી શકે નહિ. સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. સૂત્રેાના ટીકાકારોએ પણ એવાજ અર્થ કર્યો છે. તેરાપંથીઓ સૂત્રોના શબ્દોના એવા અર્થ કરે છે, કે “સાધુ, અસતિ જીવાની જીદગી ઈચ્છી શકે નહિ અર્થાત્ અસયતી જીવતા રહે, એવુ જૈન સાધુ ઇચ્છી શકે નહિ.” આ અર્થ મન કલ્પિત અને ખોટા છે. તેરાપથીએ સૂત્રોના આવા ખોટા અર્થા કરે છે, તે ઉપરથી તેએ સસ્કૃત પ્રાકૃત ભણ્યા છે કે વગર ભણેજ ખાટા અર્ધા લઇ દોડે છે, એવા સ્વાભાવિક જ પ્રશ્ન ઉઠે છે. વગર ભણે ખાટા અર્થો કરવા, એ તેરાપંથીઓની સરાસર અજ્ઞાનતા છે. અસ્તુ. અસંચતીના સંરક્ષણના પ્રશ્નમાં તમે કેવળ ખાટા હઠાગ્રહ પકડી બેઠા છે, અને અસયતીની પ્રાણરક્ષામાં પાપ બતાવે છે. હિરકેશીજી તેા સંયતી આત્મા હતા. બ્રાહ્મણેાના છાત્રકે તેમને મારતા હતા ત્યારે યક્ષે છાત્રકાને મારીને હાંકી કાઢયા હતા અને હરિકેશીને બચાવ્યા હતા. છતાં ભીખમજીએ અણુ પા ી રાત માં હિરકેશીજીને બચાવવાના કાર્યને પાપનું કા કહ્યું છે. જો આમ છે, તો પછી તમે ફકત એમ ન કહેા, કે “અસ યતીને બચાવવામાં પાપ છે,” પણ તેને બદલે ખુલ્લે ખુલ્લું એમજ કહી દે, કે અસયતી કે સતિ ગમે તેવા જીવ હાય તા પણ જીવ માત્રને ચાવવામાં પાપ જ છે! તમારાથન ઉપરથી તા એમજ લાગે છે, કે તમારા ભીખમજીએ શુ કહ્યું છે, તે પણ તમે હજી પુરૂ' જાણતા નથી. અમને મેટા અસાસ તે એ વાતના થાય છે, કે કાંઇ પણ સમજ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com