________________
છે, તેજ પ્રમાણે તમારે પણ નાના પ્રમાણે આપને તમારી વાત સાબીત કરવી જોઈએ. અથવા તે તમારી ગણના જૈન કલંકીઓ તરીકે થઈ રહી છે, એ કલંકમાંથી બચવા, તમારે તમારો પંથ તજી દઈને, સત્ય સનાતન મહાવીર કથિત જૈનશાસનમાં આવી જવું જોઈએ. વારૂ એક ઉદાહરણ વધારે આપું છું, તે સાંભળે : તમે તેરાપંથીઓ મુખના વાયુને સચિત માને છે, તેથી મોઢા ઉપર નિરંતર પાટે બાંધી રાખે છે, અને વાયુકાયને મુખમાં પ્રવેશતા બળાત્કારે અટકાવે છે એ રીતે તમે પણ વાયુકાયની બળાત્કારે રક્ષા કરે છે તે તમે એવું આચરણ શા માટે કરે છે જે તમારે તમારું કથન ખરૂં કરી બતાવવું હોય, તે તે તમારે મોઢેથી મુહપત્તિ ઉતારી નાંખવી જોઈએ. જો તમે મુહપત્તિને ત્યાગ ન કરે, તે તમે પણ બળાત્કારે છાની રક્ષા કરો જ છે, એ સિદ્ધ થાય છે. તમે કદાચ એમ કહે કે “અમે કાંઈ જીવને બચાવવા માટે મુહપત્તિ બાંધતા નથી, અમે તે અમારું પાપ ટાળવાજ મુહપત્તિ બાંધીએ છીએ, તે તમારું એ કથન પણ ચાલી શકે એમ નથી; કારણ કે જીતમલે તેના હિતશિક્ષાવલી ગ્રંથમાં, મુખવસ્ત્રિકાઅધિકારમાં સ્પષ્ટ કહ્યું છે, કે વાયુકાય જાની રક્ષા માટે મુહપત્તિ બાંધવામાં આવે છે. આથી તમારી ઉપલી દલિલ સિગ્યા સાબીત થાય છે. હું મિત્રો! તમે તમારો પંથ સાબીત કરવા, વૃથા કુતર્કો શા માટે કરે છે ? અને જૈન ધર્મના વૃથા કલંકરૂપ શા માટે બનો છો?
પં–સાધુ, અસંયતિના જીવનને વાંછે, તો તેને પાપ લાગે છે, તે પછી અસંયતી જીવને બચાવ, એ ધર્મ કેવી રીતે હોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com