________________
મારી નાંખતી હોય, તે એ બીજી કુતરીના હાથમાંથી, સુવાવડ કુતરીના બચ્ચાને, ઉગારી લેવામાં, તમે ધર્મ માનશે કે નહિ? જે તમે સુવાવડી કુતરીના બચ્ચાંઓને છેડાવી લેવામાં, ધર્મ નહિ માનશે તો ભક્ષક અને ભક્ષ વચ્ચે અંતરાય પડાવ; અને પીરસેલી થાળી ખેંચી લેવાનું તમે જે દૃષ્ટાંત આપે છે તે દૃષ્ટાંત નિરર્થક છે, એમ સાબીત થાય છે. ભેંસે ઘોડાને મારી નાંખે છે, ખાઈ જતી નથી. તે તમે સેંસેના હાથમાંથી ઘોડાઓને છોડાવી લેવામાં તો ધર્મ થાય છે, એમ માનશે ખરા કે નહિ? જે તેમાં પણ દયા ધર્મમાં રહેલા હોવાની ના પાડશે, તો તમારા ઉપલાં બંને દૃષ્ટાંતો, મિથ્યા જ સાબીત થશે અને તમે માત્ર તમારે સંપ્રદાય સાબીત કરવાજ આવી કુયુક્તિઓ ચલાવે છે, એ પણ સિદ્ધ થશે. હવે સૂત્ર જુએ. જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં ઉલ્લેખ છે કે રાજગૃહી નગરીના શ્રેણિક રાજાએ, પિતાની નગરીમાં અમેઘએ પડ–અમારી પડહ-વગડાવ્યો હતો અને કેઈએ જીવહિંસા કરવી નહિ, એવી ઘોષણા કરી હતી, જેને સૂત્રપાઠ આ પ્રમાણે છે :
મોઘg | વાપ. અમેઘએ શબ્દથી દયાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, અર્થાત્ દયાના કારણથી રાજાએ નગરીમાં અમારી ઘષણ પ્રવર્તાવી, એમ જણાવ્યું છે. પ્રત્રન વ્યાકરણ સૂત્રમાં સંવર દ્વારામાં દયાના ૬૦ પર્યાય આપ્યા છે. જેમાં ચોસઠમે શબ્દ “અમેઘએ એ છે. જૈન કલંકીઓ આ સંબંધમાં એવી દલિલ કરે છે, કે રાજાએ નગરીમાં અમારી ઘોષણું પ્રવર્તાવી હતી; એ દયાના કારણથી નહિ, પણ રાજદ્વારી કારણનું પરીણામ હતું. પણ આ દલિલ સૂત્રના શબ્દથી જ બેટી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com