________________
KO:
પણ
આ કાર્યમાં ૫૫૫ મતાવ્યું નથી, તેા પછી સાધુની વૈયાવચ્ચ કરવામાં તમે પાપ કયા સૂત્રાનુસાર અત્તાવા છે ? જૈન શાસ્ત્રોમાં તે સાધુઓની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવી કહી છે. સાધુઓની દયાથી તેમની સેવા કરવી, તેમને આહાર આપવા, વિશ્રામ કરાવવા, સાતા ઉપજાવવી અને બીજી પણ અનેક રીતે સાધુએની સેવા કરવો, એમ કહ્યું છે. આ માન્યતાને ટેકા આપતા પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં સવરદ્વારમાં પંદરમાં વૈયાવચ્ચમાં ચેકરે એવા પાઠ છે. મુનિ જિનદ્રવ્યની રક્ષા કરાવે, એને પણ વૈયાવચ્ચ કહી છે. દયાને અર્થે ગૃહસ્થ, માંદા સાધુએની સેવા કરે, એને પણ વૈયાવચ્ચ કહી છે. સાધુના ગળામાં કાર્ય અધર્મી ફ્રાંસી નાંખે અને કાઇ દયાળુ ગૃહસ્થ, દયાને અથે એ ફાંસી ખાલી નાંખે, એને પણ વૈયાવચ્ચ કહી છે; અને તેને પાપ કહ્યું નથી. અલબત્ત, મુનિ પોતે, ગૃહસ્થ પાસે પેાતાની સેવા કરાવવાનુ ઇચ્છે નહિ, એ ચેાગ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૫ ગાયા ૧૮ પ્રમાણે મુનિ; ગૃહસ્થા પેાતાની વદના કરે એમ પણ નજ ઇછે; રહ્યુ તે છતાં ગૃહસ્થ પેાતાની ઇચ્છાથી જ ગુરૂ વંદના કરીને ધન લાભ ઉઠાવે છે. એથી પણ સાધુના ગળામાં પડેલી ફાંસી ગૃહસ્થા દયાથે છેાડી નાંખે, એ સાધુની વૈયાવચ્ચ છે; એમ સાબીત થાય છે. વળી એક પુરાવા ખીજો પણ આપું છું. વિ॰ સ ૧૯૬૯ માં સેાજત પ્રાંતના વીદાસર ગામના કાયસ્થાએ, તેરહપથી પૂજ્ય જીતમલજીએ “ નેત્રો કા જાલા ઉતારવા ” નામની વિધિ કરી હતી; અને તે પ્રસ ંગે ગૃહસ્થાએ થાળીમાં નગદ પંદરસો રૂપીઆ નાંખ્યા હતા. આમ તેરાપંથી સાધુએ ખુદ પોતે તે ગૃહસ્થા પાસે સેવા કરાવે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com