________________
છે. તમે જે આ કથનને માન્ય ન કરતા હે, તે દયાને “પાપની દયા” માનવી, એ કયા સૂત્રમાં લખ્યું છે તે બતાવે.
પં–દયાને અર્થે ગૃહસ્થ સાધુની વૈયાવચ્ચ કરે, તે ગૃહસ્થની એ દયા પણું, પાપની દયા છે.
જે –જીતમલજીએ બ્રમવિધ્વંશણના પૃષ્ટ ૩૫ તથા પૃ૪ ૩૭ માં, પાપની દયા, એ પિતાનું કથન સાબીત કરવા, જે ઉદાહરણે આપ્યા છે; એ બધા ઉદાહરણ અને તેના ઉપરથી તારવેલા સિદ્ધાંત મિથ્યા છે. જેને શાસ્ત્રોમાં લખ્યું છે, કે સતી સુભદ્રાએ પિતાની જીભ, મુનિરાજની આંખમાં ફેરવીને, મુનિરાજની આંખમાંથી તૃણ કાઢી લીધું હતું. મુનિરાજને આ કાર્ય જે ધર્મ વિરોધી લાગ્યું હતું, તે મુનિરાજ પિતાનું માથું ફેરવી લેત અને સુભદ્રાને તેની જીભ ફેરવવા ન દેત, પરંતુ મુનિરાજે તેમ કર્યું નથી, આથી સ્પષ્ટ થાય છે, કે સુભદ્રાએ મુનિરાજની આંખમાં તૃણ કાઢી નાંખવા માટે પોતાની જીભ ફેરવી હતી, એમાં મુનિરાજે દેષ માન્યો ન હતો અને તે કાર્ય ઉચિત સમજીને કરવા દીધું હતું. વ્યવહાર સૂત્રમાં લખ્યું છે, કે સાધુને સર્પદંશ થાય, તે સાધુએ વિષના
તારને માટે ગૃહસ્ય પાસેથી ઝાડાપીછી મંત્ર આદિ ઉપચાર કરાવવા, વળી ચાર જ્ઞાન અને ચાદ પૂર્વના જાણકાર હરિકેશીજી મહારાજે ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે, કે બ્રાહણેના છાત્રકો મને મારતા હતા, ત્યારે યક્ષ દેવતાએ મને બચાવી લીધો હતો. એ યક્ષ દેવતાએ કરેલી મારી વૈયાવચ્ચ હતી. ભગવાને પણ સૂત્રમાં ફરમાવ્યું છે કે, કવિ દુ દેવલિ
તિ, તુ તુ પતે વિહત મા # જુઓઃ ભગવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com