________________
કચN
બીનું શાક ખાઈને અકાલ મૃત્યુ પામ્યા હતા. આમ તેમના કાર્યથી હિંસા થઈ હતી, પણ છતાં એ કાર્યમાં ભગવાને દયા ફરમાવી છે. એને લગતે સૂત્રપાઠ “ધમ અપ वयासी जइ णं तुम देवाणुप्पिया एयं सालइयं जाव नेहा गाढ आहारेसि ता ण तुम्म अकाले चेंवे जीविया उवरोविजसि तं माण तुम्म देवाणुप्पिाया इमं सालइथ जाव आहारेसि मांण तुम अकाले चेव जीविया ओ ववरोबिजसि त गज्छ इण तुम देवाणुप्पिया इमसालइयं तमणा वाए अचित्ते ઈહિ પદિ , રૂત્યાદ્ધિ સૂત્રનું, સૂત્રાર્થ”—આ પ્રમાણે છેધર્મરૂચી મુનિને, ગુરૂદેવે કહ્યું કે “હે ધર્મરૂચી! કડવી dબીનું શાક વિષ તૂલ્ય છે. જે તે તે ખાઈ જશે, તે તું અકાલ મૃત્યુ પામીને, મરી જઈશ. એટલા માટે હે ધર્મરૂચી! એકાંત સ્થળ અને અચિત ભૂમિ જોઈને, એ શાકને પરઠી આવો.” જુઓ; ગુરૂદેવે શાક નાંખી દેવાનીજ, આજ્ઞા આપી હતી, પરંતુ ધર્મરૂચી મુનિએ એ શાક ગમે. ત્યાં નાંખી દેતાં, તે કીડીઓ ખાઈ જશે અને પરિણામે કીડીઓ મરણ પામશે, એ ભયથી કીડીની દયાને ચિંતવીને, ગુરૂ આજ્ઞાને ભંગ કરીને, તે શાક પોતેજ ખાઈ લીધું હતું, અને તેથી તેનું મરણ નિપજ્યું હતું. ભગવાને આ કાર્યમાં દયા ફરમાવી છે. ધર્મરૂચીના આ કાર્યમાં ભગવાને ગુરૂ આજ્ઞાના ભંગને દેષ તથા પ્રાણઘાતનો દેષ બતાવ્યો નથી; પણ દયાના પરિણામથી તેની સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પત્તિ બતાવી છે અને ધર્મરૂચના સાધુત્વને,ગુરૂને અલંકાર કહ્યો છે. ભીખમજીએ પણ ધર્મરચીની દયાને “અનુકંપાની રાસ” નામક પુસ્તકમાં સર્વ શ્રેષ્ઠ દયા કહી છે. આથી જ સાબીત થાય છે, કે ભીખમજીએ દયાને પાપની દયા કહી છે, એ ભીખમજીના અજ્ઞાનનું જ પરિણામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com