________________
મહાનિશીથ સૂત્રની ટીકામાં ફરમાવ્યું છે, અને ગણધરેએ રચેલા સૂત્રમાં પણ આ માન્યતાને ટેકો આપવામાં આવ્યા છે.
(૪) સ્યાદવાદ માર્ગમાં સાધુને માટે સ્ત્રીને સ્પર્શ, એ સર્વથા તજી દેવાયેગ્ય વસ્તુ છે. છતાં માર્ગમાં આવતી નદીમાં ડુબતી સાધ્વીને, તેના શરીરને જે કંઈ અવયવ હાથમાં આવે, તે પકડીને બહાર કાઢવાનું ફરમાવ્યું છે.
(૫) સ્યાદવાદ માર્ગમાં પરિગ્રહ રાખવાને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે, છતાં. મુનિવમ, પાત્ર તથા જીવ દયાને અર્થે એવે, મુહપત્તિ વગેરે રાખે છે. વળી હજારો રૂપીઆની કિંમતના પુસ્તક પણ રાખવામાં આવે છે. શું આ પરિગ્રહનથી ? આ પ્રશ્નના જવાબમાં કહેવું તે પડશેજ, કે એ પરિગ્રહ છે. પણ જૈન શાસને ઠરાવેલી મર્યાદામાં દયા અને ધર્મને અર્થે, આ ચીજો રાખવામાં આવે છે, તેથી તે પરિગ્રહ ગણાતું નથી મૂચ્છ તેજ પરિગ્રહ છે. તેરાપંથી સાધુ સાધ્વીએ બહારને આડુંબર બતાવવા, પુસ્તકો આદિ ચીજો રાખે છે, તે પ્રમાણે કરવું, એ ખરેખર પરિગ્રહ છે; જુઓ, આ રીતે સ્યાદવાદ માર્ગમાં જેને આશ્રવ કહેવામાં આવ્યા છે, એવા પાંચે આશ્ર ગવવાનું, દયા તથા ધર્મને અથે, ભગવાને ફરમાન કર્યું છે.
પં. અમારા જીતમલજી તો બ્રમવિધ્વંશણ નામક ગ્રંથમાં પૃષ્ટ ૬૫ પંક્તિ ૧૩ તથા ૧૪ માં લખે છે, કે દયાના આચરણ સાથે પાપ તથા હિંસા થાય છે, તેથી એવી દયાને પાપની દયા કહેવામાં આવે છે.
જે –સાનસૂત્રના ૧૬ માં અધ્યયનમાં ઉલ્લેખ છે કે ધર્મ ચી મુનિ દયાથી પ્રેરાઈને, ગુરૂ આજ્ઞાને ભંગ કરીને, વિષમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com