________________
એથી જ એ કાર્ય આચરનારા મુનિરાજને કુશીલ આચરણનો દેષ લાગ નથી અને તે કાર્ય દયાનું જ પરિણામ ગણાય છે. આમ જોન મુનિ અને જેન ગૃહસ્થો જે કાર્ય ઉચિત છે, તે કરે છે. દેખીતી રીતે જ જે કાર્ય અનુચિત છે, તે કરવાને તે પ્રખેજ રહેતું નથી. શિષ્યો બનાવવા, એ શિષ્યના આત્મકલ્યાણને અર્થે જેન સાધુનો ધર્મ છે, પણ કોઈ પુરૂષ જૈન સાધુને આધીને એમ કહે કે આપ માથે પાઘડી પહેરી લેશે, તો અમે સે ગૃહસ્થ આપના શિષ્ય બની જઈશું; તે શું એ અનુચિત કાર્ય સાધુ કરે ખરા? કદીપણ ન કરે. એજ ન્યાયે આ પ્રશ્ન પણ સમજવાને છે.
પંથી–દ્રવ્ય આપીને કેઈ આત્મા, કેઈ ને કઈ વધકના હાથમાંથી બચાવી લે; તે એ કાર્યમાં દયા નથી. એ તે પાંચમે આશ્રવ (પાપ) છે.
જે –જુઓ; ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે, કે શ્રી. નેમીનાથ ભગવાને, પિતાના માથા ઉપર મુગટ રહેવા દઈને, શરીર ઉપરના બીજા બધા ઘરેણું ઉતારીને સારથીને આપી દીધા હતા, અને એ ઘરેણાથી વાડામાં પુરાએલા બધા દુખી જીવને છુટકારે કરાવ્યો હતો. એ વસ્તુ, દ્રવ્ય આપીને પણ જીવ રક્ષા કરવી જોઈએ, એ સિદ્ધાંતને પુરાવે છે. શ્રી નેમીનાથજીના આ કૃત્યને તે તમે જેન કલંકીએ પણ ઉત્તમ કન્ય માને છે, તે પછી દ્રવ્ય આપીને જીવોને છોડાવવા એમાં પાપ છે, એમ કેમ કહો છે? તમે (નેમીનાથ ભગવાનના કાર્યને ઉત્તમ માન્યા છતાં) દ્રવ્ય આપીને જીવની રક્ષા કરવામાં પાપ છે, એમ કહે છે; એ તમારું કથન ભારે મખી ભરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com