________________
૧.
૫૦-કદાચ કાર્ય વ્યકતી દયાભાવથી પ્રેરાઈને, કસાઈના હાથમાંથી શીલદોષ વહેારીને પુછુ બકરી બચાવી લે, તે એ કાર્ય દયાનુ નથી, પણ પાપનુંજ છે, કારણ કે શીલાષ એ ચાચા આશ્રવ છે.
જૈનતત્વાર્થ સૂત્રમાં લખ્યુ છે, કે જેઓ ક્રોધ, માન, માયા, લાભ વગેરેથી પ્રેરાઈને હિંસા કરે છે; તે હિંસા છે. અન્ય રીતે હિસા થઈ જાય, તે પણ તે હિંસા નથી. એજ ન્યાયે દયા ભાવથી દયાથે, કાઇ વ્યક્તિ, ઘટિત શીલદાષ વહેારીને પણુ, જીવની રક્ષા કરે, તે તે કાર્ય પૂન્ય અને ધર્મ છે. સામાન્ય શીલદોષ, એ પાપ નથી. આ અનુ વિધાન તત્વાર્થસૂત્રના કર્તા જૈન પૂર્વાચાર્ય શ્રી. ઉમાસ્વાતિજી વાચક, એમણે કર્યું છે. એ ઉમાસ્વાતિ મહારાજને નદીસૂત્રમાં દેવવિધ ગણી ક્ષમા શ્રમણુજી મહારાજે પણ નમસ્કાર કર્યો છે; અને નદીસૂત્ર તેા તેરાપ થી પણ માન્ય રાખે છે; એટલે ઉપલા સિદ્ધાંત તેરાપ થીઆને પણ માન્ય હાવાજ જોઇએ, વિષયોંધ સ્રી વિષય સેવન માટે જૈનમુનિ પાસે યાચના કરે, તે। જૈન મુનિ વિષય સેવન અનુચિત છે, એમ માનીને, તેનું સેવન તાનજ કરે, પણુ જૈનમુનિ દુરાચારના પિરણામેા સમજાવીને, તે વિષયાંષ સ્ત્રીને બોધ આપી, તેવુ વિષય નિવતા ન (વિકાર સૂત) કરી શકે છે; કે જે રીતે સ્કુલ ભદ્રજીએ કાષા નામની વેશ્યાને બેષ આપી; વિષયોથી વિરકત કરી હતી. સાધ્વીના સ્પર્શ, એ વસ્તુ જૈનમુનિને માટે પાપદાયિની છે, પણ જો કાઇ સાધ્વી, નદીમાં ડુખતી હાય, તે જૈનમુનિ, એના શરીરના જે અવયવ હાથમાં આવે, તે પકડીને તેને બહાર ખેંચો કાઢી શકે છે. જો કે રૃખીતી રીતે આ કામ કુશીલનુ છે, પરંતુ તે કાર્ય ભાવદયાનું પિરુણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com