________________
૪૦ઃ
ગાય અગ્નિના ભયથી ખરાડવા લાગે; તથા વાડામાંથી બહાર નીકળવા આમતેમ દોડાદોડી કરી મૂકે, પણ તેમને બહાર નીકળવાના માર્ગ નહિ જડતા હાય; અથવા કેઇ ઘરમાં માણસા પુરાયા હાય, ઘરનેા દરવાજો કોઇ બહારથી બંધ કરી ગયું હાય, એ ઘરમાં આગ લાગે, અને તેથી ઘરમાં પુરાએલા માણુસા બુમાબુમ કરી મૂકે; એવે પ્રસંગે ત્યાં જૈન મુનિ આવી પહોંચે, તેા વખત વિચારીને મુનિરાજે, પશુ તથા મનુષ્યેાની દયાને અર્થે, રક્ષા કરવા માટે, વાડાનું બારણું કે ઘરના દરવાજો ખાલી નાખીને, પશુ તથા મનુષ્યાની રક્ષા કરવી; એવુ સ્થન મહાનિસીથ સૂત્રમાં જૈનાચાર્ય કહી ગયા છે. આમ વાડાનું બારણું ખાલીને, ગાયાને નસાડી મુકવી, એ મુનિરાજને માટે ચારીનુ લક્ષણ છે, પરંતુ તે છતાં આ કાર્ય આ સ્થળે ચારી નથી; કારણ કે એ કાર્ય કરવામાં તેના ર્તાના મનમાં ચારીના ભાવ રહેલે નથી, તેમજ ચારીને કાઇ વસ્તુ પણ આ પ્રસંગમાં લઇ લેવામાં આવી નથી. ફ્કત આ કૃત્યમાં દયાનોજ ભાવ છે. આથીજ એ કૃત્યને ન્યાયાસન પણ દોષપાત્ર ઠરાવી શકતું નથી. લેાક વ્યવહારમાં પણ એવાજ રિવાજ છે, કે કોઇના ઘરમાં અગ્નિ લાગે, તેા એ પ્રસંગે હરકેાઇ માણુસ ઘરના તાળાં કે ખારણા તથા દિવાલ તાડી નાંખીને, ઘર માલિકની રક્ષા માટે, ઉદ્યોગ કરે છે; અને ઘર માલિક તથા રાજસત્તા અને એ કાર્યમાં ઉપકારવૃત્તિજ માને છે; તેમાં કાઇ ચારી માનતુંજ નથી. સિંહ, વ્યાઘ્રાદિકના ભયથી, મુનિરાજ પશુઓને કોઇ યોગ્ય સ્થાનમાં મૂકી આવે, એ પણ ક૨ે છે. આમ જે કાર્યો મુનિરાજને માટે કૅચિત છે, તે મુનિરાજ કરે છે; અને અનુચિત કાર્ય છે, તે તે કરતા નથી..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com