________________
અર્થાત્ મૌનપણું ધારણ કરે, જે મૌન રહેવાથી પણ કામ ન ચાલે, તે “ડા વાળોકાતિવ અર્થાત્ પોતે જાણતા હોવા છતાં, હું જાણતો નથી, એમ કહી દે, અને દયાળું જુઠું બેલીને પણ મનુષ્ય કિવા પશુની રક્ષા કરી લે. આજ પ્રણાલિકા સંસારમાં ચાલી આવે છે, પછી તમે તેનો કયા સૂત્ર પ્રમાણે નિષેધ કરે છે?
૫૦–દયાને અર્થે ચોરી કરીને જીવ બચાવી લે, તે એ દયા પાપની દયા છે, કારણ કે ચોરી કરવી, એ ત્રીજો આશ્રવ છે.
જેની- મૂત્રાનુસાર તે દયાને અર્થે, ચોરી કરવામાં દયા તથા ધર્મ છે. માલ ધણને જીવ દુખાય નહિ, એ રીતે ચારી કરીને પણ, દુખી પ્રાણીઓનું દુખ ટાળવું, અને દુખીને સંતેષ ઉપજાવે, એમાં દયા છે અને તેમ કરવામાં ચોરી કર્યાનું પાપ લાગતું નથી. જુઓઃ અંતગડ દશા સૂત્રમાં લખ્યું છે, કે “સુલસા શેઠાણી અપુત્રવસ્થાથી, બહુ પીડા પામી રહી હતી. એનું દુઃખ જોઈને હરિણમેષી દેવતાઓ, દયાને અથે, વસુદેવજીની સ્ત્રી દેવકીજીના છ પુત્ર ગુપ્તપણે લાવીને સુલસાને આપ્યા હતા અને તેનું દુઃખ દૂર કરી તેને સંતોષ ઉપજાવ્યો હતો. આ પ્રસંગમાં પણ ભગવાને દેવતાના કાર્યમાં દયા ફરમાવી છે. સૂત્ર પાઠ જુઓ; તે જ િમેલી देवे सुलसाएगाहावइणीए अणुकंपणठाए इत्यादि सूत्रम. આમ પ્રત્યક્ષ દેવતાએ ચેરી કરી હતી અને શેઠાણીને સંતોષ ઉપજાવ્યા હતા, એ કાર્યમાં ભગવાને દયા ફરમાવી છે; હવે એમાં તમે શું કુયુક્તિઓ લગાવશે? વળી જુઓ કઈ વાડામાં ગાયે બાંધી હાય, વાડે અગ્નિથી બળવા માંડે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com