________________
બંનેને તિલાંજલી આપીને, તેમાં તમે પાપ બતાવે છે, એ સ્પષ્ટ અમાચાર છેઅને જિન વચનને ભંગ છે. ધર્મરૂચી મુનિ, ગુરૂ મહારાજની આજ્ઞા લઈને, કડવી તુંબડીનું વહારી આણેલું વિષમય શાક પરઠવવા (નાખી. દેવા) ગયા હતા, ત્યાં એ શાક ખાઈને કીડીઓ મરી જશે એવી શંકા આવવાથી, કીડીઓની કરૂણા લાવી, ગુરૂ આજ્ઞાને લોપ કરી, તેઓ વિષમય શાક ખાઈને મરી ગયા હતા. એ કાર્ય પણ તમારા હિસાબે તો, જીવ બચાવ્યાથી સાવદ્ય (પાપ) ઠરે છે, પણ તેને તમે નિર્વઘ (ધર્મ) કહે છે! આથી જણાય છે, કે તમારે દયાનો સિધ્ધાંત એટલે બધે બેટ છે, કે જેનું તમારાથીજ પાલન થઈ શકતું નથી. તેરાપંથી સાધુઓ ધર્મના બે ભેદ બતાવે છે અને અમુક દયા, ધમે છે, અને અમુક દયા પાપ છે, એમ કહે છે. એ લેખે તો ધર્મરૂચીને આત્મત્સર્ગ પણ પાપ કરે છે, પણ તેને તમે ધર્મ માન્ય છે, આથી જણાય છે, કે તમારે સિદ્ધાંત તમારાજ પ્રમાણેથી ખોટો છે. કેટલાક પ્રસંગેની ટીકા. કરતાં છતમલે ભીખમજીને અજ્ઞાની કહ્યો છે, એ પણ તમારા તેરાપંથીઓનો કૂળાચાર છે, એટલે તે જીતમલજી કેવી રીતે તેજી શકે? ભીખમજીએ પિતાના ગુરૂને અજ્ઞાન અને મૂર્ખ કહ્યા છે, તે એનેજ શિષ્ય જીતમલ, ભીખમજીને પગલે ચાલી, ભીખમજીને અજ્ઞાની કહે છે. ભગવાને તો એકજ (ધર્મની) દયા કહી છે, જે ધર્મ દયા અને પાપ દયા; એવી બે પ્રકારની દયા હોત, તો
તે ભગવાને જ તેમ કહી દીધું હતું, વળી સૂત્રમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com