________________
जैनी-मांब धरी अन्य तीर्थ ने, अमण पाण आहार ।
ते पिण पडिलाभू नहीं; एकबार बहुवार ॥१॥ गधु भाव त्याग न कियो, दया भाव नहि त्याग । भाव विनां अन्य तीर्थने दैनो ख्यो भांग ॥३२॥ निचे सूत्र निहार लै, भाव धरी देउ साधु असणादि ओर पाटलां, वस्त्र पांत्र पडिलाभ ॥३३॥ इणसेतो साबित हुदै, भाव विनां देवंत ।
घर आई अन्य तीथन , भोजन मुझ मांगत ॥३४॥ જેન–પિતાને મોક્ષ મળશે, એવો ભાવ ધરીને, અન્ય
તીથીઓને, સુપાત્ર કે સુસાધુ માનીને એક વાર કે અનેકવાર પણ દાન આપવું નહી, એમ ભગવાને કહ્યું છે. પણ અન્યતીથીઓને દયાભાવથી દાન આવામાં ભગવાને, ધર્મ કહ્યો છે. આમ ભગવાને દયાદાનને નિષેધ કર્યો નથી. સુપાત્ર સાધુ માન્યા વિના અન્ય તીથીને દાન આપવામાં ભગવાને સ્પષ્ટપણે ધર્મ કહ્યા છે. જેનશાસન એમ ફરમાવે છે, કે જેને સાધુઓને ધર્મભાવથી અને અન્ય તીથીને દયાભાવથી
દાન આપવું, એ કપે છે. ૩૪. પંથી–જા રે જપટી, ખારો ઉપદ્રવ હર મેટા રૂા .
ए तो राग द्वेष तणा चाला, जीव माया छैयों मन बाल
પંથી એને અર્થ તે એ છે, કે દ્વારે બે જણ આવે, તે
એકને ગોળ આપે અને બીજાને ખેળ આપે
અને બંનેને દાન આપ્યું છે, એવું ઢંગ કરવું. આ કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com