________________
शद्ध घर देखो करी, ऋषी उतरिया जाय । पग फिसल्यो ओर मर गयो, के ले ये पाप घरवालाने
ગાય છે. દા. इतनी ठोर इन्कार है, गुरु ग्रहस्थ नहीं पाप ॥ तो वधिक भीलके पापको, दया करणियेने किम पाप
રા જેને તમે જે દલિલે અને તર્કો કરે છે, તે પણ કુહેતુઓથી
પ્રેરાઈનેજ કરે છે અને કશો જ વિચાર કરતા નથી. (૧) તમે તેરાપંથી સાધુઓ તમારા ગુરૂ (આચાર્ય) પાસે દીક્ષા લે છે, તેમાંના જે કઈ પૂણ્ય કર્મથી સ્વર્ગે જાય; અને ત્યાં દેવાંગના સાથે વિહાર કરે, (૨) કે તેરાપંથી ગૃહસ્થ, શુદ્ધ ભાવથી તેરાપંથી સાધુને દાન આપે, છતાં તે સાધુ; વધુ ખાઈને, રોગ થવાથી મરણ પામે; (૩) તેરાપંથી સાધુ કેઈ તેરાપંથીને, દીયા આપી સાધુ બનાવે; અને તેજ નવદીક્ષિત સાધુ પાળથી અધર્માચાર કરે તે આ બધા પાપોને માટે તેરાપંથી સાધુ કે આચાર્ય પણ પાપ ભાગી થાય ખરા કે? () ધારે કે એક ગૃહસ્થ એક ઋષિને પિતાનું ઘર ઉતરવા આપ્યું અને તે ષિ ઘરમાં ફરતા પગ સરીને મરી ગયે, (૫) કોઈ ગૃહસ્થ, સાધુને માલ મિઠાઈ ધર્મભાવે વહોરાવતો હોય અને તેથી એ મિઠાઈ ખાઈ મસ્ત થઈ, તે સાધુ, સાધુપણું તજી દઈને, અધર્મ સેવત થાય તો એ બધાનું પાપ શું પેલા
ગૃહસ્થને પણ લાગે ખરું ? તમે કહેશે કે આ બાબShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com