________________
તે ન્યાયે તે સ્ત્રીઓ પણ બધી એકજ છે, અને જેનશાત્રે સાધુઓને સ્ત્રીઓને સંગ ન રાખવાનું કહ્યું છે, તે પછી તેરાપંથીઓએ બાળાઓને સંગ રાખવા માંડવો જોઈએ! પણ તેમ તમે નથી કરતા, એટલે માલમ પડે છે, કે તમારી આ દલિલ મલિન
हेतुभवाजी छ. १५-१६ पंथी-वधक भील बचावतां, दया तो जावै भाग ।
वधक भील हिंसा करे, ते वचावणियांने लाग॥२०॥ પંથી–તમે બધી વખતે બધેજ સ્થળે દયા બતાવવી એને ધર્મ
કહે છે, પણ ધારે કે ભીલ, કેળી આદિ કોઈ જાતનો વધક, તમને મારવા આવે, તે તમારી દયા પણું તરત ભાગી જાય! એવા માણસે મરતા હોય, તે શું તેને
બચાવવામાં પણ ધર્મ છે? जैनी-पंथी कुहेतु लगावतो, करतो नांहिं विचार ।
गुरुसे दिक्षा ले करी, पहोंचो स्वर्ग मझार ॥२१॥ देवांगनां चंगी मिली, भोगै भोग अपार । इनको पाप गुरुने लगे, पंथी कथन अनुसार ॥२२॥ शुद्ध मावस जाणियो, मुनिराजनै दान । पेट दुखकै मर गयो, ये पाप के दानी जुमै जान ॥२३॥ पंथी शिष्य बनाजियो, जाणिने उपगार । पंथीछोड न्यारो भयो, के मुरु डुबै इनांके लार ॥२४॥ पंथ्यांमें रहतां थकां, ग्रहत्य चरावै माल । पंथी छोड शिष्य निकल्यो, के ग्रहस्थ डूबै इनांके
लार ॥२५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com