________________
વિર૮:
કારણ કે એ કાર્યો શીલની ભૂમિકાને જ ભંગ
કરનારાં છે. ૧૧-૧૪. पंथी-पंथी कहनो ओर सुनो, श्रोता राख विवेक ।
आक थोर ओर गायको, दूध दुध नहीं एक ॥१५॥ પંથી–અધીજ જાતની દયાને બચાવ કરે અને તેને અનુ
સરવું અથવા તેનું પાલન કરવું, એ તે ઈષ્ટજ નથી. એક દયા ઈષ્ટ છે, તો બીજી દયા અનિષ્ટ પણ હોઈ શકે. આંકડે, થોર અને ગાય એ બધાના સત્વને દુધ કહે છે, પણ તે બધું જ દુધ, કાંઈ દુધ તરીકે ખાઈ શકાતું નથી. જેમ એક દુધ ખાઈ શકાય પણ દુધ માત્ર ખાઈ શકાય નહિ, તેજ પ્રમાણે અમુક દયા આદરણીય હાય,
તે બીજી ન પણ હોઈ શકે. जैनी-त्रिया त्रिया सब एक हे , जिम दया दया सब एक ।
वों स्त्रीको संगटो, साधूनें सुबिवेक ॥१६॥ त्रिया जातने पंथिडा, दुधतणी परमान । बाल त्रियाको सेंगटो, छोडो नार सुजान ॥१७॥ बाल त्रियाको सेंगटो, पंथी तुं करले । जद तो तेरो साच है, दुध दृष्टांत धर ले ॥१॥ नहि तो झूटो होगयो, तेरो दूधतणो दष्टांत ।
लोहो काटे लोहकं, जिम कुहेतुने दृष्टांत ॥१९॥ રન આ દષ્ટાંત ઘટતું નથી, “દૂધ બધા એક છે, પણ બધાજ
દૂધ ખાઈ શકાતા નથી, તેજ પ્રમાણે દયા બધી એકજ છે, પણ તેમાંથી અમુક આદરણુય છે અને અમુક આદરણીય નથી, એમ તેરાપંથીઓ કહેતા હોય, તે એ દલિલ તેમનાજ ઉપર આવી પડશે. જેમ બધા દુધ એકજ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com