SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું છે. એક સરણપણાનું જીવન, અને બીજું ાવતરાગપણાનું જીવન. સરાગપણું એ ગુણુસ્થાનક છે, છ જેમાં સ્વાર્થ બુદ્ધિ અભિપ્રેત છે. પણ જે ગુણુસ્થાને ભગવાન, અપ્રમત્ત ચારિત્ર પાળતા હતા; અને તેને વિશેષ ચારિત્ર કહેવામાં આવતું હતું. અર્થાત્ એ વિશેષ ચારિત્રની અવસ્થામાંજ ભગવાને ગેાશાળાને બચાવ્યેા હતા. ૬–૧૦. पंथी - द्रव्य दे जीव बचाविया, करता दया दलील | दोनोंमें दया कोनसी इन वेश्यां सेव्या कुशील ॥११॥ " પદ્રવ્ય આપીને જીવા ખચાવવા, એ જો દયા હાય, તા પછી દ્રવ્ય આપીને; વેશ્યા સેવાનાદિ, પાપા કરવામાં પણ વેશ્યા વગેરેને દ્રવ્ય મળે છે; તેા તેવા પાપાને પણ દયા કેમ ન કહી શકાય? जैनी - द्रव्य है जीव बचाविया, पाप नहीं कहनां पशु जीव बचावियामें, दिया नेमनाथ गहनां ॥ १२ ॥ માંચૈ નો વિયે, વાળી. સાનિ રીયો । उत्तराध्यनमें देखले, दया अर्थ कीया ॥१३॥ वेश्या नित प्रति सेवती, कारण लोभ कुशील । दया अर्थ सेवेतरा, किसी भंगी शीलकी मोल ॥ १४ ॥ જૈન-દ્રવ્ય આપીને જીવ બચાવવા, `એ પાપ નથીજ, પણ ધર્મ છે અને તે નેમિનાથજીના પાતાનાજ દ્રષ્ટાંતથી છે સાખીત થએલું છે. ઉત્તરાધ્યયન સુત્રમાં પણ ધ્યાના અર્થ એજ કર્યા છે, કે ખીજાને તેની હિતબુદ્ધિએ આપવું એ દયા છે. વેશ્યા સેવન કે કર્મ કરવામાં દયા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy