________________
:२२०:
દોષે કાઢે છે. આ પ્રકારને તેરાપંથ છે આમ તેરાપંથી ધર્મ, જૈનત્વથી સર્વથા ઉલટ હોવા છતાં, તેરાપંથી સાધુએ, જેન साधुनी वेश परीन, रेन मनीन मेसी गया छ. 3-४.
भेरु देव ते धारियो, गुरुं निगुरो धारत । निर्दयपणो धारण कियो, यो ही तेरहपथ ॥५॥ देव गुरु ओर धर्मको, पंथी नहीं लवलेश । भोला जीव ठगता फिरै, मन कल्पित लै भेष ॥६॥
तेरापंथीमासे रवने (मेरुदेव) व तरी मानी લીધે છે, ગુરૂને ત્યાગ કરી દીધો છે અને નિર્દયપણું ધારણું કર્યું છે. તેરાપંથીઓ, દેવગુરૂ અને ધર્મને લેશ માત્ર પણ માનતા નથી અને મનકલ્પિત સાધુવેશ પહેરીને તેઓ ભેળા જીને ઠગતા ફરે છે. (જૈનધર્મથી વિપરિત ઉપદેશ આપે છે.) ૫–.
श्रोताजन तुम सांभलो, जैनकी दया दिखाय । जैन शास्त्रको साखस, भिन्न भिन्न देउ बताय ॥७॥ दया धर्मकी श्रेष्टता, दसमे अंगके मांहिं पाप दया कैसें कहै, किसे सूत्रके न्याय ॥८॥
હે શ્રોતાઓ ! જેન દયા શું છે, તે તમને જૈનશાની મદદથીજ બતાવું છું, દસમાં અંગમાં દયા ધર્મની શ્રેષ્ટતા વર્ણવી છે, જ્યારે તેરાપંથીઓ દયામાં પાપ બતાવે છે, જે सर्वथा अन्याय छे. ७ ८.
मनसे धडो लगायकर, मुर्ख दिया वहकाय । दर्शणमें पाप माने · नही, हणीने छकाय ॥९॥ आवे ले घोडा चढी, लोक हणी छकाय ।
पूज्य दर्शनके कारणे, लोक दोडता जाय ॥१०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com