________________
अथ तेरहपथी नाटके तेरहपथा मतोत्पादक भी खणजी क्या मध्ये पाप प्ररुपण तत्र सूत्रानुसार खंडन
नाम्ने द्वितीय प्रकर्ण प्रारंभ. :याथी पा५ थाय छ, से तरापथी सिध्यांत मान.:
॥ दोहा॥
: प्रकट अक्षर मोय दीजीये, सरस्वति माता आय । जैन धर्म निदाक्तां. दयामें पाप बताय ॥१॥ भूल्यो अक्षर आपजो, : सदगुरु मेरा आय । निंदक पंथ वर्गन करूं, त्रितीय खंडके मांहि ॥२॥
હે સરસ્વતી માતા તમે આવે અને મને જ્ઞાન પ્રદાન કરે કે જેથી હું દયામાં પાપ છે; એવું કહીને જૈનધર્મની નિંદા કરાવનારા તેરાપંથી વિચારેનું આ ત્રીજા ખંડમાં ખંડન કરી શકું. હે મારા સદગુરૂ ! આ કાર્યમાં કોઈ ઉણપ ન રહે તે માટે તમે પણ મને સહાયભૂત થજે. ૧–૨.
भगवंतने चूका कहै, दोषण दस लगाय । भेख पहर कर बैठ गयो, मैनी नाम धराय ॥३॥
अरिहंत देव तूं छोडियो, छोडयो कथन अरिहंत । दया धर्म तें छोडियो, यो ही तेरहपंथ ॥४॥
તેરાપંથીઓએ અરિહંત દેવ છોડી દીધા છે, અરિહંતના કથનને તજી દીધું છે અને દયા ધર્મને ત્યાગ કરી દીધું છે. ભગવાન ભૂલ્યા છે, એમ કહી તેઓ તેમના દસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com