________________
ખંડ : ત્રીજે.
પ્રકરણ ૧: લું.
હિંસા, અહિંસા, દયા. अथ तेरहपंथी नाटके पापकी दया प्ररुपण तत्र खडन
नाम्ने व्रतीय खंड प्रारभ्यते. अथ अहिंसाका लक्षण :हिंसाका लक्षण दया किस तरह
होती हे ते वर्णन नाम्ने प्रथम प्रकर्ण प्रारभ्यते.
આ પ્રકરણમાં હિંસા અહિંસાનું વર્ણન છે, જેને અહિંસા એ લૌકિક ઉન્નતિની વિરૂદ્ધ નથી. અહિંસા એટલે હિંસાથી. રક્ષણ કરવું, એ છે. અહિંસાનું લક્ષણ આપતાં શ્રી ઉમા
સ્વાતિજી તત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે “પ્રમત્તયોગાચાપ્રાપf fહલા અર્થાત પ્રમત્તગ-(મિથ્યાત્વ–અવિરતિકષાયાદિ) ક્રોધ, માન, માયા અને લેભથી પ્રેરાઈને અન્યના આત્માને ઘાત કરે એ હિંસા છે. આ કષાયથી આત્માને સ્વભાવ જે જ્ઞાન છે, તે નષ્ટ થાય છે. ફક્ત વધ કરવો એનું નામ હિંસા નથી. મનુષ્યનું મન પવિત્ર હોય અને ઉપરક્ત વિકારેથી રહિત હોઈ, તેનાથી હિંસા થઈ જાય, તે એ હિંસા, હિંસામાં ગણાતી નથી. શ્રી અભયકુમારે ધારિણી રાણીની રક્ષા અર્થે, દેવ પ્રગથી, મેઘ વરસાવીને નાળા કવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com