________________
દિલ્હી, આગરા, બંગાળ આદી બધા દેશમાં જોઈ અથવા કાહારી લોકો પાલખી ઉંચકે છે, ત્યારે અહીં તેરાપંથી સાધુઓ પોતે જ લેઈ બની જાય છે, આ રીતરિવાજ પણ જેનશાસનથી વિપરીત છે, છતાં તેને તેરાપંથી સાધુઓ અનુસરે છે. ૩-૪-૫.
जैनी साधु इम करे, ते में देऊ बताय । गुरुने कांधै चाढिंया, जद शिष्यजी केवल पाप ॥६॥ श्री जिनदत्तसूरीजी कह्यो उपदेशमालाके माह । सम्वत सठ पैसालमें, चैत्रमासके माह ॥७॥ सुदि पुनम वर्णन कियो, द्वितियो खंड बनाय । पंथी नाटक वणियो, प्रीत उदय मुनिराज ॥८॥
શ્રી જિનદત્તસૂરિજીએ, ઉપદેશમાલા નામક ગ્રંથમાં કહ્યું છે કે શિષ્ય ગુરૂના સ્કધે ચઢીને પ્રવાસ કરે, એ કેવળ પાપ છે, છતાં તેનું આચરણ કરી તેરાપંથી સાધુઓ પાપભાગી થાય છે. સંવત ૧૯૬૫ ના ચૈત્ર માસની સુદ પૂર્ણિમાને દિવસે સુનિરાજ પ્રીત ઉદયે, તેરાપંથી નાટકને બીજે ખંડ, અહીં સમાપ્ત કર્યો છે. ૬-૮. इती तेरहपंथी नाटके द्वितीय खंडे पंथी सुखपालमें बेठकर
विहार करे ते नाम्ने त्रयोविंशत प्रकर्ण समाप्तम् ।। इती तेरहपंथा नाटके सदोष भोग्य नाम्ने द्विताय
खंड समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com