________________
अथ तेरहपंथी मुत्रका पस्छणां जिन विधिसे करै ते
विधि वर्णन. : भुत्र. त्या वर्णन
(२२) ॥ दोहा॥
हाल. पंथी थानकके निकट कूचा गली बजार । मृत मृत कर छिडकर, जानें कि योतगार ॥१॥ कूचा गली बजारमें, दुर्गध देत सिडाय । पात्र मूत्र लेई करी, मिस्ती जिम छिड काय ॥२॥ मारग चलतां मानवी, उपर पाय धरंत । मन दुर्गछा उपजै, झटके नांक मुडंत ॥३॥ मलमूत्र मुनि परछवै,. जहां कोई देखैनाह । उत्तराध्यनमें देख लै, एकांत जागा जाय ॥४॥
તેરાપંથી સાધુઓ જે સ્થળે ઉતરે છે, ત્યાં જ આસપાસની. શેરીઓમાં મૂત્ર એકઠું કરીને, તેઓ નાંખી દે છે. આથી બધે દુર્ગધી વ્યાપે છે અને રસ્તે જતા લેકે, દુર્ગધીથી દુખી થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આજ્ઞા છે કે એકાંત સ્થળે,
જ્યાં કેઈની અવરજવર ન હોય ત્યાં, જેનમુનિએ મળમૂત્રને ત્યાગ કરે, એ આજ્ઞાને પણ ઉપલા વર્તનથી, તેરાપંથીઓ सनाह२ ४३री, पलासी थाय छे. १-.४. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी मुत्र छिडकवै
नाम्ने द्वाविंशत प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com