________________
૨૧૩
પ્રવચનસાર મળેત્સર્ગ કર્યો પછી મળ દ્વાર ધાવા માટે, વાસી પાણી રાખવાનું અને તેમાં ચુને નાંખી મૂકવાનું ક્રમાવે છે. આમ પ્રવચન સારની આજ્ઞાને તજી દઈને, તેરાપ ંથી સાધુઓ તેમના ગુરૂએની આજ્ઞાથી અયેાગ્ય રીતે વર્તે છે, અને જે સૂત્રા તેમના વર્તનને જૈન મત વિરોધી ઠરાવે છે, તે સૂત્રશાસ્ત્રો માનવાનાજ તે ઇન્કાર કરે છે. ૯–૧૧.
पथ ।
म्लेछपनों तें आदरो, सवेगीको जैन धर्म निंदावतो, तनें कैसे माने संत ॥१२॥
આમ મિલનતાને આચરીને હે તેરાપંથી સાધુસાધ્વીઓ તમે મ્લેચ્છ અને યવનપણું લઇ બેઠા છે. તમે આ કે હિંદુ રહયા નથી. તમારા વર્તનથી તેા જૈન ધર્મની લાકામાં નિંદા, હાસ્ય, મશ્કરી અને તિરસ્કાર જ થાય છે. તા પછી તમને કેવી રીતે સાધુ માનવા ઘટે? ખરેખર ! સાચા જૈન ધર્મ, તેા સંવેગી સાધુઓમાંજ રહયા છે, એવી હવે મારી ખાતરી થાય છે. ૧૨.
गंडक गुदा धोवै नहीं, पंथी जिम रहै लिवाड । तेने लेखे जाक्सी, ओतो गंडक स्वर्ग दुआर ॥१३॥
મળેાત્સર્ગ પછી ગધેડા આદી પશુઓ; મળેત્સર્ગ અવયવ ધાતા નથી અને તેઓ તેરાપંથી સાધુ સાધ્વીએ જેવાજ ગદા રહે છે. જો આ રીતે ગદા રહેવાથીજ તેરાપંથીઆને સ્વર્ગ મળતું હાય, તેા તેરાપ ંથીઓના સ્વર્ગમાં આ ગધેડાએ તા ઘણીજ સહેલાઇથી જઈ શકે ! ૧૩.
ती तेरहपंथी नाटके द्वितिय खंडे रात्रिदिशा जावन विधि नाम्ने एकविंशत प्रकर्ण समाप्तम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com