________________
:૨૧૨:
मूत्र शुचिओ कहां रह्यो, जद जलसे ती धोय । थै कहो निसी में मानतां, तो गुरुकी चाल क्यों जोय ॥८॥
તેરાપશીઓના ભ્રમવિધ્વંશણુ ગ્રંથમાં ૧૬૨ માં પૃષ્ટમાં મૂત્રને પવિત્ર વસ્તુ માનવામાં આવી છે, પણ મૂત્રને પવિત્ર માનવુ, એજ જૈન ધર્મ પ્રમાણે પાપ છે, કારણ કે કેઈપણુ જૈનસૂત્ર મૂત્રને પવિત્ર ન માનતા, તેને અપવિત્રજ માને છે; અર્થાત ભ્રમવિધ્વંશણની આ માન્યતા પાપ મૂલક છે. નિશિથસૂત્રમાં ચેાથા ઉદ્દેશમાં મળ અને મૂત્ર અનેને અશુદ્ધ કહ્યા છે અને એ ખને અવયવાને, એ ક્રિયા પછી, ધાઇ નાખવા, એમ કહ્યું છે. જો નિશીથસૂત્ર, મૂત્ર અને મૂત્રાત્સર્ગ અવયવ અનેને ધાઇ નાખી શુદ્ધ કરે, એમ ફરમાવે છે; તેા પછી મૂત્રને પવિત્ર ચીજ માનવી, એ તેરાપંથી સાધુઓની માન્યતા કયાં રહી? હૈ તેરાપંથી સાધુ સાધ્વીએ ! તમે નિશીથસૂત્રા માના છે, તેા પછી તે સૂત્રથી પણ ઉલટી એવી તમારા ગુરૂની આ રીતભાતને તમે શા માટે અનુસરે છે ? ૫-૮,
रज लकडीनें थे पडी, वस्त्रनें पाखाण । इनसें गुदा जो पोछतां, दंड चोमासी जान ॥ ९ ॥ वासी पानी राखनों, कहता प्रवचन હા दस्त तनें कारण विपै, अंदर चूनो डार ॥१०॥ प्रबचन सार छाडी करी, तू चलै गुरांकी चाल । पंथी मत बाधा लगै, तें सुत्र दीना डार ॥११॥
',
નિશીથ સૂત્રમાં જણાવ્યુ છે કે જે સાધુ સાધ્વીઓ, મળેાત્સર્ગ પછી પાણી ન લેતા, રજ, ઘાંસ, લાકડાના કટકા, ફાઇ પ્રકારના લાચા, વજ્ર અને પત્થર એના વડે મળેત્સર્ગ અવયવ સાફ કરે છે, તેને ચેમાસી ક્રૂડ પ્રાયશ્ચિત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com