________________
કરી:
જ્યારે સૂર્ય થોડે ઘણે બાકી રહે છે અને સંધ્યાકાળને સમય આવે છે, ત્યારે તેરાપંથી સાધુઓ સ્થાનકથી બહાર નીકળીને, રાત્રે મળત્સર્ગ માટે જઈને બેસવાની જગા શેધવા નીકળી પડે છે અને લાંબી લાંબી ડોકી કરી, વાંકા થઈ થઈને, યેાગ્ય જગાઓ તપાસે છે. કેઈ અજાયે માણસ આ રીતભાત જુએ, તો તેને તો એમજ લાગે, કે અહીં કે ચીજ ખવાઈ ગઈ હશે, અને તે ચીજ આ સાધુ શેતા હશે! ૧-૨.
वासी पाणी राखानो, तैने पंथी वर्जे कोना । रात्री दस्त लागैतदा, तू क्यासै धो वै पुन ॥३॥ कहे मूत्रसै धोयकर, देवै अशुचि टाल । निसीथ सूत्र मान्यां नहीं, म्है चलां गुरांकी चाल ॥४॥
તેરાપંથી સાધુઓ પિતાની પાસે રાત્રે પાણી રાખતા નથી અને તેઓ રાત્રે દિશાએ તો જાય છે, તે પછી તેરાપંથી સાધુઓ રાત્રે દિશાએ જઈને, એ ઉત્સર્ગ અવયવ શાથી શુદ્ધ કરતા હશે? કઈ કઈ એમ કહે છે કે મળત્યાગ કરી રહ્યા પછી, પાણી ન વાપસ્તા સાધુઓ પિતાના મૂત્રથીજ, એ ગંદે અવયવ ધોઈ નાંખીને, સાફ કરે છે. આ ખરું હોય, તે પણ તે જેન માર્ગને અનુકૂળ નથી અને નિશીથ સૂત્રની આજ્ઞાઓને તેથી ચેકો ભંગ થાય છે. ૩-૪.
मूत्र श्रुचि ते मानियों, भर्मविध्व शण महि । पृष्ट एकसो बासटे, ते कूढो लेख लिखाय ॥५॥ मुत्र श्रुचि किस सूत्रमें, तू देयनें सूत्र दिखाय । मन कल्पित ते लें धरी, भर्मविध्वं शण मांहं ॥६॥ मल मूत्र दोय धावणां, निसीथ सूत्रके मांहि । चोथा उदेशो देख लै, में तेने दियो बताय ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com