SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ચ૦: કાગડા, કુદાળી ઢીકરા, ઉલું વગેરે પક્ષી જેમ મનુષ્ય મળી ચુંથે છે, તેમ તમે પણ (પાણી વડે ઉત્સર્ગ અવય સાફ ન કરતા) ત્યાં હાથ નાંખી પુનઃ પુન: મલિન પદાર્થને ચુંથે છે! આમ મલીનમળ ચુંથ, એજ ખરેખર તેરાપંથી સાધુઓ, તમારું કામ જણાય છે! તમારા આ વર્તનથી શ્રાવણ માસમાં ગુડ અને વાણી નામના જંતુઓ નિપજે છે, તેવાજ તમે પણ ઠરે છો! તેરાપંથી સાધુઓ, પક્ષીઓ અને ગુડ વાણિયે જેવા જંતુઓ, એ ત્રણેના કામે ખરેખર એક સરખાં છે, એમ મેં ઉપર સાબીત કરી આપ્યું છે. બ્રહત ક૯૫ પ્રમાણે તેરાપંથી સાધુઓના આ વ્યવહાર, કપિલ કપિત છે. મુનિ પ્રીત ઉદય કહે છે, કે તેરાપંથી સાધુઓ આ રીતે પ્રત્યક્ષ પાપાચરણ કરે છે, એ નિઃસંશય છે. ૧–૨૦. इति तेरहपंथी नाटके द्वितिय खंडे पंथी दिश जावण विधी नाम्ने वीसमो प्रकर्ण समाप्तम् ॥ अथ तेरहपंथीको रात्री दिशा जानेकी विधि वर्णनम, : રાત્રી દિશા ગમન વિધિ: (૨૨) | હા ! દેહરા. सूर्य. अंश बांकी रह्या. आयो संध्याकाल । देखण चाल्या भूमिका, पंथी वह इकतार ॥१॥ नीचा झुक झुक देखता, लंबी नजर निहाल । अजाण लोकतो जानवै, के देखै धन माल ॥२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy