________________
તેરાપંથી સાધુઓ ત્યારે આ રીતે પંચમી જાય છે, ત્યારે તેરાપંથી સાધ્વીઓ, આગળથી જ તેમના સ્થાનકેથી નીકળી, ઈષ્ટ સ્થળે પહોંચી જાય છે અને તેરાપંથી સાધુઓ મળેત્સર્ગ કરે છે, ત્યારે તે મલિનપદાર્થ લઈ, તેરાપંથી સાધ્વીઓ તેનું લુકમાની ચૂર્ણ બનાવે છે! એજ પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ મળત્સર્ગ કરે છે, ત્યારે તેનું તેરાપંથી સાધુઓ, એજ રીતે રેચક ચૂર્ણ બનાવે છે. તેરાપંથી સાધુઓની આ ચૂર્ણની વાતે મને ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે, પણ એ વાતમાં એક અક્ષર પણ જુઠો નથી, એ વસ્તુ હું પ્રત્યક્ષ બતાવી આપવાને પણ તૈયાર છું. ૮–૧૧.
लज्या हीन हे पंथणी, मारेगमें ठले जाय । ग्रहस्थ देख लज्या करे, पंथणीकों लज्या नाय ॥१२॥
વળી તેરાપંથી સાધ્વીએ જાહેર માર્ગો ઉપર પણ લાહીન થઈને મળોત્સર્ગ ક્રિયા કરે છે, એ જોઇને તે બિચારા ગૃહસ્થ પણ શરમાઈને ત્યાંથી ચાલ્યા જાય છે, છતાં પેલી સાધ્વીઓને શરમ આવતી નથી! ૧૨.
पंचमी अथवा गोचरी, जिण साधु रहंत । તિળ કિરાતો ગાવૈ નહીં, તથ્વીમાં ગુણવંત છે? एही रीत मुनिराजकी, साध्वी दिश छोडंत । पंथी दिश छोडै नहीं, आगे कर निक्रसंत ॥१४॥
જે સાધ્વીઓ શીલવતી અને બુદ્ધિશાલિની છે, તે તે સાધુ પંચમીએ જતા હોય અથવા ગોચરી વાપરતા હોય, ત્યારે તે તરફ જતી પણ નથી. એજ રીતે સાધુઓ, પણ વર્તે છે. પણ આ આચાર તેરાપંથી સાધુસાધ્વીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com