________________
આ વખતે પણ ગૃહસ્થ ખમા ખમા કરતા તેરાપંથી પૂજ્યની સાથે જાય છે અને “અન્નદાતા : પૃથ્વીનાથ” વગેરે શબ્દોથી, પૂજ્યની સ્તુતિ કરે છે. પૂજ્યની સાથે જતા તેરાપંથી ગૃહરશે, જેથી એવી બુમ મારે છે, કે
પૂજ્ય શ્રી પંચમી (દીશાએ જવું) પધારે છે, જલદી આગળ ચાલે” આમ તેરાપંથી પૂજ્યની સાથે ગૃહસ્થને સામુદાય પણ ખમા ખમા પુકારતે ચાલે છે અને તેરાપંથી પૂજ્ય, ઠમક ઠમક પગલાં ભરતા આગળ ધપે છે. આ રીતે તેરાપંથી પૂજ્ય દીશાએ જાય છે. ૪-૬.
मारग चलत वातां को, मोड मोड थम जाय । अचरज एक सुनियों यहां, पंथी पंचमी जाय ॥७॥
આવે વખતે પંચમી જતા પણ તેરાપંથી પૂજ્ય પિતાના ભકતની સાથે વાત કરતા જાય છે. અને ચાલતા ચાલતા ભી જઈ ઉભા રહીને પણ વાત કરે છે. વળી તેરાપંથી સાધુઓ સંબંધી મેંઅહીં એક આશ્ચર્યજનક વાત સાંભળી છે, તે હું આ સ્થળે રજુ કરું છું. ૭.
पंयणियां आगे करी, थानक हो कर जाय । जब साफ दस्त पंथी लगे, ओ लुकमानीं चूर्ण बनाया॥८॥ पंथी थानक आगे करी, पंथणी पंचमी जाय । रेचक चूर्ण ए है सही, तुरत दस्त हुय जाय ॥९॥ थानक आगे कर नहीं मावतां, तो पेटबंध पडि नाय । साफ दस्त लागे नहीं, जद आगे कर जाय ॥२०॥ पंथी केरें चूर्णको, अबरन है मन माह ।
इनमें झूठ मानो मती, प्रत्यक्ष देऊ दिखाय ॥११॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com