________________
:२०४
अथ तेरहपंथी ग्रहस्थ तथा पंथणियानसे रात्रिकोसेवा
करावे ते वर्णनम् ॥ :स्त्री सेवा गृहण वर्णन.:
(१९) ॥ दोहा ।।
हालस. रवि अस्तसे दसवजै, तीनके चार वजैसै जान । पंथी वंदावै ओरतां, दोषण नांहि मान ॥१॥ इन रीतीसे पंथणी, वंदावै श्रावक । इनमें दोषण नां गिने, ओर दोषण है प्रत्यक्ष ॥२॥ ओ कल्प कहांसे काढियो, किसे सूत्रके माह । सूर्य अस्त हूआ पछे, ओरतां साधू पै जाय ॥३॥ ओ कल्प कहांसे काढियो, किसे सूत्रके मांह । सूर्य अस्त हुआ पछै, मरद साध्वी पै जाय ॥४॥
સૂર્ય અસ્ત થયા પછી, દસ વાગ્યા સુધી અને સવારના ત્રણ કે ચાર વાગ્યાથી, તેરાપંથી સાધુઓ, તેરાપંથી સ્ત્રીઓને, અને તેરાપંથી સાધ્વીઓ, શ્રાવકેને વંદાવે છે, અને તેમાં તેઓ કશે દેષ માનતા નથી. હું પૂછું છું કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ સાધુને વાંદવા જવું અને ગૃહસ્થોએ સાધ્વીઓને વાંદવા જવું એ આચાર હે તેરાપંથી સાધુ સાધ્વીઓ! તમે ક્યા સૂત્રમાંથી શોધી કાઢયે છે? ૧-૪.
सेवा करती औरतां, पंथी बैठी पास । दस वजे तक रात्रिका, देखी कहता सांच ॥५॥ पूज्य हुकम फरमावियो, सालवासट्टे मांहि ।
पंथणियां थानक विषै, एकल ग्रहस्थ नहि जाय ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com