________________
૨૦૫:
पूज्यजीके हुकुमङ, मांथै लियो चढाय । इसी हुकमसे लारली, दीनी गोठ गमाय ॥७॥ मिथ्या चाल पंथी तणीं, नहीं जैनखास्त्र मानत | इन कारणले पंथिया, सूत्र वोरासी छोडत ॥८॥ તેરાપ'થી સ્ત્રીએ તેરાપથી સાધુએની પાસે રાત્રે દસ વાગ્યા સુધી બેસીને તેમની સેવા કરે છે, એ મેં નજરે જોયુ છે. તેરાપંથીઓના શ્રી પૂજ્યે સંવત (૧૮) ૬૨ ના વર્ષમાં એવી આજ્ઞા ક્રમાવી છે, કે તેરાપંથી સાધ્વીઓના સ્થાનકે ગૃહસ્થાએ એકલા જવું નહિ; તે છતાં તેનાથી પણ પ્રતિકૂળ વર્તન કરવામાં આવે છે. તેરાપ થીએનો આ રીતભાત જૈનશાસ્ત્રને સંમત નથી. આજ કારણેાથી પેાતાના સંપ્રદાયના રિવાજોને સાચા ઠરાવવા, તેરાપંથીઓએ ૮૪ સૂત્રાને ખેાટા જણાવી તેના ત્યાગ કરી દીધા છે. ૫૮.
संघ पट्टकमें वर्जियो, श्रीजीनवल्लभ अणगार । साधू केरे थानकें, रात्री न जावै नार Ru प्रीतउदय मुनिवर कहै, पंथी एम તા अजानपने नर नारीयां, ढांके कूप पडंत ॥१०॥ શ્રી. જીનવલ્લભ સૂરિએ સંઘપટ્ટકમાં ક્રમાવ્યું છે, કે સાધુના સ્થાનકે રાત્રીના સમયે સ્ત્રીઓએ જવુ નહિ, છતાં તેરાપંથી સાધુએ તે પ્રમાણે ચાલતા નથી અને રાત્રીના સમયે સ્ત્રીએ સાધુઓને સ્થાનકે જાય છે. આમ અજાણપણે આ બિચારા ભેાળા સ્ત્રી પુરૂષા ઢાંકયા કુવા રૂપ પાપમાં પડી, પેાતાના જન્મ વ્યર્થ કરે છે. ૯–૧૦.
इति तेरहपंथी नाटके द्वितिय खंडे रात्रीकों पंथी थानक ग्रहस्थी पंथणीं थानक ग्रहस्थ जाय कर सेवा वदणां करै ते नाम्ने उन्नीसमो प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com