________________
:202:
પાતા નથી; એ શણુ ફક્ત તેરાપંથી સાધુએ માટેજ બંગભૂમિમાંથી ડખ્ખાએ ભરીને વાહનામાં લાવવામાં આવે છે. આ રીતે ફક્ત સાધુને માટેજ આ આરંભ સમારંભનું કાર્ય કરવું પડે છે. આ શણુના વેપારથી અગરવાલ અને મહેશ્વરી વાણીયાએ શ્રીમત થઈ રહ્યા છે. જો તમે આ શણુ વાપરાજ છે, તેા પછી તમે એમ શા માટે નથીકરતા કે તેરાપ’થી ગૃહસ્થા કાલાં કાઢી નાંખીને, તે રૂના ગાદી તકીયાબનાવે અને તમારી ભાવના ભાવીને; તે તમને વહેારાવી દે!? ૧૧–૧૪. संघपटकमें वर्जियो, गद्दी नै રાજ્યો । पंथी तू तो भोगतां, काहे सेथ कियो ॥१५॥ गही तकियो भोगवे, ते तो भृष्टाचार । श्रीजीनवल्लभसूरि कथ गया, संघपट्टक मांहि विचार
॥ ૬ ॥
શ્રી. જીનવલ્લભસૂરિ સંઘટ્ટમાં એમ કહી ગયા છે, કે સાધુઓએ ગાદી તકીયા વાપરવા, એ ભ્રષ્ટાચાર છે અને તેથી જૈન સાધુએ ગાદી તકીયાના ઉપલેાગ કરવા નહિ; તે છતાં હે તેરાપથી સાધુએ ! તમે એ ગાદી તકીયા ઉપર શા માટે શયન કરેા છે? ૧૫-૧૬.
देखें जैसी भाखतां, सांच सराब न होय । प्रीतउदय मुनि कहत है, मुझे दोष नहिं कोय ॥ १७॥ પ્રીતઉદયમુનિ કહે છે, કે મે જે બ્લેયુ અે; તે ખરેખરૂં અહીં લખ્યું છે; (સત્ય જોવુ અને લખવુ એ ક બ્ય હાવાથી એમાં મારા કાઇ ઢોષ નથી. ૧૭.
इति तेरहपंथी नाटके द्वितीय खडे गदी तकीया भोगवे नाम्ने अष्टादश प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com