________________
:२०२:
कुब्टेरी गादी करै उपर कपडो देत | तकिया सिर नीचे धरे, करें : जगतकी सैर ॥८॥ गद्दी तकिया अमीरका, पंथी लीनां मोड । कुष्टी नटतै संग्रह्यो, रुई रांगडी छोड ॥९॥ गद्दी तकियां राजका, पंथी लींनां खोस । कुष्टो पाट ते' संग्रह्यो, रुईमें क्या दोष ॥१०॥
અમીરા ગાદીતકીયા વાપરે છે, તે ચીજો તેરાપંથી સાધુઆએ ખુંચવી લીધી છે. તેમણે સુવાળા શત્રુને સંગ્રહી લીધા છે અને ગરીબડા કપાસને તગેડી કાઢયેા છે. તેરાપંથી સાધુએ રાજવૈભવ જેવા શણુના ગાદીતકીયાને વાપરે છે, તા પછી કપાસમાં એવા કયા દોષ છે, કે તેઓ કપાસ વાપરતા नथी? ७-१०.
कहै कांकडो जीव छे. रुई केरे मांह | इण खातर रखां नहिं, कुष्टो जीवछै नांह ॥११॥ कुष्टेरी यहां कल नहीं, नहीं यहां निपजान । बहानो लेकर क्सको, तेरी खातर आन ॥१२॥ अगरवार ओर महेसरी, होव रह्या धनवान | कपडो लावे वक्समें, कुष्टो नांही लान ॥१३॥ कुष्टो लावै जिम रुइका, करो कांकडो दूर | ग्रहस्थ त्यारी करी रखे, तुम करो भावना पुर || १४ ||
કોઇ એમ કહે છે, કે કપાસમાં જીવ હાય છે; તેથી તેરાપંથી સાધુએ કપાસ વાપરતા નથી, અને શણુમાં જીવ હાતા નથી, તેથી શણુ વાપરે છે; તેા એ દલિલ પણ વાસ્તવિક નથી. છતાં એ દલિલ ખરી માનીએ, તા પણ તેરાપંથી સાધુઓને, શણના ઉપયેગ પણ અનેક પ્રકારે કર્મ બંધાવનારાજ છે, કારણ કે શણુ મારવાડ, મેવાડ કે થલી, બિકાનેરમાં
Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com