________________
કુષ્ટો નામને પદાર્થ (શણ અને શણની જાતને એક પદાર્થ) ઓછું પાણી હોય છે અને જ્યાં કાદવ પડે છે, ત્યાં પેદા થાય છે. તેને ખુબ પાણી લઈને ધોઈ નાંખે છે અને પછી સુકવે છે. તે પછી તેના ગઠ્ઠા બનાવીને, તેને ઉપયોગમાં લે છે. આ પદાર્થ બંગાળામાં થાય છે. આ શણની ગાદી કરીને, તેના ઉપર વસ્ત્રનું પડ ચઢાવે છે. એ જ રીતે તેનું ઓશીકું બનાવે છે. આ ઓશીકું અને ગાદી તેરાપંથી સાધુઓ વાપરે છે. ૧–૩.
मीठा भोजन खानने, पीवण सीतल नीर । पहरण कपडा रेशमी, अब कांई करै अमीर ॥४॥ चढवा घोडा पाटलो, ओधकरी तरवार । जोधाणे करावजी के जैपुरका सरदार ॥५॥ उरदीकु लिंगो पहरकर, पंथी सुभट लिया लार । मृगया खेलन जिकस्यो, करी दयाकी मार ॥६॥
તેરાપંથી સાધુઓને જમવાને મીઠાં ભેજન હોય છે, * પીવાને માટે શીતળ પાણું હોય છે, અને પહેરવાને રેશમી કાપડ હોય છે.! હવે કહો, કે કોઈ મટે વૈભવશાળી અમીર પણ એ સિવાય બીજા શું ઉપભોગે ભેગવવાને હતે? આ તેરાપંથી સાધુઓ પાટરૂપી ઘોડા ઉપર ચઢે છે, અને આઘારૂપી તરવાર હાથમાં ધારણ કરે છે, એટલે તેઓ જયપુરી લશ્કરના સરદાર ન હોય, એવાજ દેખાય છે. આ રીતે આ કુલિંગવેશધારી તેરાપંથી સાધુઓ, સુભટ બનીને મૃગયા રમવા નીકળે છે અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા દયા અને દાનને શિકાર કરે છે. ૪-૬.
श्रोताजन तुम सांभलो, तजीन प्रमाद ।
पंधीते वर्णन करूं, तकिया नै ओर गाद ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com