________________
લોકોને ભમાવે છે, અને તે શ્રેષ્ઠ છે, એવું બતાવવા પ્રયત્ન કરે છે. આમ પોતે કર્મ બાંધે છે અને લેકેને પણ કર્મ બંધાવે છે. તેઓ જોરશોરથી બીજા સુવિહિત સાધુઓની નિંદા કરતા ફરે છે અને તેઓ પૂણ્યહીન થાઓ-પાપમાં પડે, એવા શ્રાપ આપે છે! પણ સ્તો ! તમારા એ શ્રાપથી તમારે કાંઈ દહાડે થોડે જ વળવાને છે! ? સતિ સ્ત્રી શ્રાપ આપતી નથી અને દુષ્ટાને શ્રાપ સફળ થતું નથી, એ વાત જગજાહેર છે. તમે ભલે બીજાઓને શ્રાપ આપે, પણ ગીધડાંના શ્રાપથી ઉંટ મરી જવાના નથી !! ૮–૧૦. इति तेरहपंथी नाटके पंथी पंथणीनसें पानी ठंडा करवाय
कर पीवे ते नाम्ने सप्तदश प्रकर्ण समाप्तम् ॥
अथ तेरहपथी कुष्टेका गदी तकियाकी तरह बनाय
भोगै ते वर्णनम ॥ : ગાદી તકીયા ભાગ વર્ણન.:
(૨૮)
દાહરાઃ आछे पाणी निपजे, कीचड मांहि ओ थाय । गहरे पानिमें सही, तचा घोय सूखाय ॥१॥ મુલા પુ િવનાં , ઉછે રાત હૈ રામ ! देश वंगाले निपजे, कुष्टो इनको नाम ॥२॥ कुष्टेकी गादी करै, उपर कपडो देट ।
तकिया सीर नीचे धरैः करै जगतकी सैर ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com