________________
શિયાળામાં તેરાપંથી સાધુઓ માટીનું કરું માટલું રાખતા નથી અને ઉનાળામાં કરા માટલાની એક જોડી રાખી મૂકે છે! કાષ્ટપાત્ર કે તુંબડામાં ભરીને તેઓ પાણી લઈ આવે છે, અને પછી આ પાણી, તેઓ માટલામાં રેડી મૂકે છે, આ માટલું દેખાઈ ન જાય, તે માટે તેના ઉપર કપડું વિટાળે છે અને પછી તેનું માટલું ખુલ્લામાં મૂકે છે. ઠંડુ પાણી પીવાને માટે તેરાપંથી સાધુઓ આ એક ખુલ્લી ઠગાઈ માંડી બેઠા છે. ૩–૫.
कई एक मूरख इम कहै, वा होय तो वतावो । वयो नांहि सूत्रमें, जद करते हे मन चावो ॥६॥ इनको उत्तर अब सुनों, झगढो टटो मेल । वयों नांहि सूत्र में, क्यों नहीं चढता रेल ॥७॥
કેટલાક મૂર્ખ અને એમ કહે છે, કે માટલામાં પાણી રાખીને તે પીવામાં હરકત નથી, કારણ કે સૂત્ર ગ્રંથમાં માટલું વાપરવું નહિ, એવું કઈ જગાએ લખ્યું નથી. આ દલિલ કેઈપણ રીતે યોગ્ય નથી. સૂત્રગ્રંથમાં તે સાધુઓએ આગગાડીમાં ન બેસવું, એમ પણ કહ્યું નથી, તે પછી તેરાપંથી સાધુએ આગગાડીમાં શા માટે બેસતા નથી? ૬–૭.
जवाब तो आवै नहीं, जद लोकानें बहकावै । लोक कर्म बांधन करी, अपनो तेज दिखावै ॥८॥ निंद्या निंद्या करता फिरै, करै जोरसे हांक । कहै पुन्य हीन पर वारसो, ओ इम देत सराफ ॥९॥ सती सराप देवै नही, कुसतीको नहीं लागे । गीदड केरे सरापसे, ऊट मोत नहीं :जागे ॥१०।।
આવી દલીલેને તેરાપંથી સાધુઓ પાસે કોઈ જવાબ હતો નથી, ત્યારે તેઓ માત્ર પિતાના ખોટા વાછળથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com