________________
:૧૨;
એ લવજી ફક્ત દશવૈકાલિકસૂત્ર જાણતો હતો. તે સિવાય બીજા કોઈ પણ સૂત્રની એને ખબર ન હતી. એ ધર્મજ્ઞાન રહિત ફુલાબાઈના પુત્રે દેર નાંખીને મેઢે મુહપત્તિ રાખીને મેટું બાંધી લીધું હતું. ૪. ,
छका इकतीस मानियां, लव मान्य बत्तीस ।। द्वादशांग जिन भ खिया, वाकी कोन रच्या इक्कीस ॥५॥
શ્રી. લંકાશાહે ફક્ત એકત્રીસ સૂત્રેનેજ માન્ય રાખ્યા છે, જ્યારે આ લવજીએ બત્રીસ સૂત્રને માન્ય રાખ્યા છે; અને બાકીના સૂત્રો આગ વગેરેને તેઓ કેઈ અન્ય માણસોએ રચેલા ગણાવીને, સ્વીકારવાની ના પાડે છે. ૫.
लव शिष्य कानडनी हुओ, कानड पासे आय । धर्मदास छीपो कहै, मुनकू दिक्षा दिलाय ॥ ६ ॥
એ લવજીને એક શિષ્ય હતું. તેનું નામ કાનડજી હતુ. એ કાનડજી પાસે ધર્મદાસ નામને એક છીપ ભાવસાર એક વખત આવ્યો અને કાનડજીને પોતાને દીક્ષા આપવા વિનંતિ કરી. ૬.
किंतग दिन सेवा करी, जान गयो सब ढंग । गुरु विन दिक्षा आदरी, छोड दियो तमु संग ॥ ७ ॥
એ ધર્મદાસે કાનડજીની પાસે રહીને, તેની કેટલેક સમય સેવા કરી હતી. આથી જૈન ધર્મના જે આચારવિચાર, કાનડજી પાળતો હતો, તે ધર્મદાસ શીખી ગયો હતે. પછી ધર્મદાસ કાનડજીને તજીને ચાલ્યા ગયે અને એ ધર્મદાસ પિતેજ પિતાને ગુરૂ બની બેઠે. તેણે કાનડજી પાસે જવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com