________________
:૧૧:
॥ अथ जैन मुनि वेशनिरूपण कुलिंग वेश खंडन वर्णनम् ॥ •શ્રી જૈન મુનિ વેનિરૂપણ અને કુલિંગ વેશનું ખ’ડનઃ | ફોટા ॥
ઢાહેરા पंदरहमै पैतीसमें, लुका दियो उपदेश ।
મૂદે રીક્ષા આવી, વિના ગુરુક મેR || ↑ II
શ્રી લાંકાશાહ આ શાસનને માનવાના દાવા કરનારા હતા. તેમણે ગુરૂવિના આપોઆપ પાતેજ દીક્ષા લીધી હતી, અને વર્ષ ૧૫૩૫માં તેમણે તેમના વિચારે પ્રમાણેના ઉપદેશ આપવા માંડયા હતા. ૧.
वीरजी वोरो सुरतको, तसु विधिवा बेटी बाम ।
फूलबाई नाम था, लीयो गोद पुत्र लव नाम ॥ २ ॥
ગુજરાતમાં આવેલા સુરત શહેરમાં વીરજી વેારા નામના એક શ્રાવક હતા. તેને એક પુત્રી હતી. તે વિધવા હતી. તેનું નામ ફૂલાખાઇ હતું. તેણે લવજી નામના એક ગૃહસ્થને પુત્ર તરીકે દત્તક લીધા હતા. ર.
लवलुपक दीक्षा आदरी, वजरंग पूज्य वै आय । वजरंग छोड लव नीकरयो सतरह सैकेमांहि ॥ ३ ॥
એ લવજીએ લાંકાશાહી દીક્ષા ગ્રહણ કરી હતી. વળી
તે બજરંગની પણ ઉપાસના કરતા હતા. સત્તરમાં સૈકામાં આ લવજીએ બજરંગની સેવા કરવાનું તજી દીધું હતું અને તે ચાલી નીકળ્યેા હતા. ૩.
दशमी कालिक जानतो, ओर न जानतो
સૂત્ર । डोरा घाल मुख बांधियो इन फूलांबाईके पुत्र ॥ ४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com