________________
૧૦:
આવા વેશને ધારણ કરનારે જૈન ધર્મને ચાર છે, એમજ જાણવું ઘટે છે. ૪. कुलिंग वेश त धारियो, भूः जैम अनुसार ॥ पंथी ० ।। पशु त्रिया बालक डरै. श्वान नांस परिगाल || पंथा ० ओमा० ५ ॥
તેરાપંથી સાધુઓ પહેરે છે તે ભુતડાં જે દેખાતે સાધુવેશ, એ જૈન સાધુવેશ નથી. આથી તે કુલિંગવેશ છે. એવાવેશથી કાંઈ સાર્થક થતું હોય, તો એટલું જ સાર્થક થાય છે, કે અજ્ઞાન સ્ત્રીઓ અને બાળકને “જે આ બા આવ્યો” એમ કહીને બીવડાવી શકાય છે. વળી મહિલ્લામાં રખડતા પશુઓ અને કુતરાઓ વગેરે પણ તે અપરિચિત વેશ જોઈને મૂઢ બની જાય છે!! जितरी निंदा जैनकी, पंथीत करवाय ॥ पंथी । आनंदविजयनी कह गये समकित शल्योमांहि ॥५० ओमाण ॥६॥
સમક્તિને વિનાશ કરનારા શૈલ્ય કયા કયા છે, તે પં. આનંદ વિજયજી એ સ્પષ્ટ રીતે કહ્યું છે. તે છતાં એ શોને કર્તવ્ય માની તેને તેરાપંથીઓ અનુસરે છે; ખરેખર, આ રીતે તેરાપંથીઓના આચારવિચારથી, જેન ધર્મની જેટલી નિદા જગતમાં થાય છે, તેટલી બીજા કશાથી પણ થવા પામતી નથી.
इती कुलिंग वेशनाम्ने द्वितीय प्रकर्ण समाप्तम् । અહીં કિલિંગ વેશનામક બીજું પ્રકરણ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com