________________
પણ મારે છે! હે તેરાપંથીઓ! આ વેશ એ કાંઈ જેન સાધુઓને સાધુવેશ નથી. ૧. डोरे पोवे मुख वस्त्रिका, मुग्व बांधै सदैव ॥ पंथीडा मारवाडमें दखिया, मुख बांधै पशु जीव ॥ पं० ओमाग २ ॥ . डोरे पोव मुख वस्त्रिका, मुख वांधें सदैव ॥ पंथीडा । आचारंगमें जिन कयो, उपले सनमूर्छित जीव ॥पंथी• ओमाण॥३॥ लांवे डाणे रजोहरण, जाने पुछ जिप ढोर ॥ पंथी० ॥ साह नहीं जिनराजका, एतो जैन धर्मका चोर पंथी० ओंमा ०४॥
તેરાપંથી સાધુઓ વસ્ત્રમાં દોરે પરેવીને એ વસ્ત્રથી મુખ બાંધી રાખે છે પણ એ રીતે મુખ બાંધી રાખવાથી જ કાંઈ જૈન સાધુ થઈ જવાતું નથી. મારવાડમાં પશુઓ પણ મુખ બાંધી રાખે છે, જે મુખ બાંધી રાખવાથી જ જનસાધુ બની શકાતું હોય, તે તે તેરાપંથીઓએ મારવાડના એ મેં બાંધેલા પશુઓને પણ પિતાના સાધુ અને ગુરૂઓ માનવા જોઈએ !આચારાંગ સૂત્રમાં તે સ્પષ્ટ રીતે કહ્યું છે, કે આવી રીતે મુખ આગળ વસ્ત્ર બાંધી રાખવાથી, તે વસ્ત્રમાં સન્મુઈિત જીવ પેદા થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે હે પંથીઓ! તમે જે સાધુ વેશ પહેરે છે, એ કાંઈ શાસને કહેલે જૈન સાધુને વેશ નથી.
રનું પૂછડું જેમ લટકે છે, તેમ તેરાપંથીઓના શરીર ઉપરના એઘ, મુહપત્તિ અને રજે હરણ નીચે લટકે છે. આવા વેશને ધારણ કરનારે જિનરાજને સાધુ–શાહ નથી. જૈન ધર્મ સાધુવેશને માટે જે આજ્ઞા ફરમાવે છે, તે આજ્ઞાને તેરાપંથી સાધુઓ જે વેશ ધારણ કરે છે, તેથી લોપ થાય છે, આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com