________________
અને તેરાપંથીઓ આવી દીક્ષાનું પ્રમાણ માનતા હોય, તો તે ખોટું છે.
निगुरो एक मिलियो मती, पापी मिलो पचास । पापीसे निगुरो बुरो, येतो वाम मार्गी भाष ॥ ७ ॥
જૈન ધર્મથી વિપરિત વાતને તેરાપંથ ફેલાવે છે, એથી તા એમજ કહેવાની ફરજ પડે છે, કે નિશુરામતના એક માણસ કરતા, પચાસ પાપીઓ સારા છે. એવા પચાસ પાપીઓ કરતા એક નિગુરો વધારે અનિષ્ટ છે, કારણ કે એના ઉપદેશ વામમાર્ગ જેવા ભયંકર અને હાની કરનારા છે! ૭. ॥ इती तेरहपंथी-निगुरू नामने प्रथम प्रकर्ण समाप्तम् . ॥ : અહીં તેરાપંથી-નિગુરૂ નામક પહેલું પ્રકરણ સમાપ્ત:
-
પ્રકરણ : ૨: જુ.
अथ तेरहपंथी कुलिंग वेश नामने द्वितीय प्रकर्ण प्रारंभ.
તેરાપંથી કુલીંગ વેશવર્ણન: पागरनी राखै नही एतो गाती मारै डोल | पंथीडा । मेवाड इसमें देखिया, गाती मारै भील | पंथिडाए मार्ग नहीं जैनी साध काजी १
તેરાપંથીઓ કચ્છ જેવું વસ્ત્ર રાખતા નથી અને ગાતીધોતીયાની ગાંઠ મારે છે, પણ ગાતી તે મેવાડ દેશના ભીલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com