________________
૧૯૬;
पडदेमांहिं पथणी करावै पुज्य अहार । जिम ग्रहस्थकी इस्त्री, जिमावै भरतार ॥६॥ पहलो पडदो अहारको ले बैठ पंथणी साथ । पडदे भीतर क्या करै सो जानै जगनाथ !!७ || डोरी पडदा लगायकर, करै पुज्य आहार 1 पंथी पास राखै नहीं, रखे पंथणी नार ॥८॥
તેરાપથી સાધ્વીઓ, પાટ ઉપર અધેા આહાર મૂકે છે; તેઓ પેાતાના પૂજ્સને પીરસતી જાય છે અને તે પૂજ્ય જમે છે; જે પડદામાં આ જમણુનું કાર્ય થાય છે, તે પડદાની અહાર એક સાધ્વી દરવાનની માફક બેસી રહે છે. તે સાધ્વી, એ પડદામાં કાઇને જવા દેતી નથી અને જે અંદર જવા માંગે છે, તેને અંદર જતા અટકાવે છે. જેમ ગૃહસ્થ સ્ત્રી પોતાના પતિને આહાર કરાવે છે, તે પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ, પેાતાના પૂજ્ય તેરાપંથી ગુરૂને આહાર કરાવે છે. આમ પહેલા પડદામાં તેરાપંથી સાધ્વીઓને સાથે લઇને બેસીને, તેરાપંથી પૂજ્ય આહાર કરે છે. આ પડદાની અંદર બીજો પડદો હાય છે, તેમાં તેરાપંથી સાધુસાધ્વીએ શુ કરતા હશે, તે તા માત્ર ભગવાનજ જાણે છે! આમ ારીપડદા બાંધીને તેરાપંથી પૂજય આહાર કરે છે વળી તેઓ સાધુઓને પેાતાની સાથે રાખતા નથી, પણ સાધ્વીએનેજ પોતાની સાથે રાખે છે. આ તે કઇ જાતનું સાધુપણું હશે, તે ખરેખર એક પ્રશ્ન છે. ૪–૮. भाग किये बिन भोगतो, अषणादिक ए जाण ।
;
किस सूत्रमें हुकुम दियो, तनै महावीर भगवान ॥९॥
હે છે. ચર્ચા સાધુને, બાવાને નાંતૢિ । बोधाने वहकायके, भाग किये बिन खाय ॥१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com